Book Title: Jain 1973 Book 70 Paryushan Visheshank
Author(s): Gulabchand Devchand Sheth
Publisher: Jain Office Bhavnagar

View full book text
Previous | Next

Page 91
________________ ભગવાને પ્રરૂપેલી અને આચારમાં મૂકેલી અહિંસા અંતઃ અને બાહ્ય બંને સ્વરૂપ સારી રીતે આપણે સમજી શકયા હેત તે આપણી અહિંસા તેજસ્વી હેાત, અને આપણે કાયર ન દેખાત. તપશ્ચર્યાના ઉત્તમ હેતુ તેા રસના ઈન્દ્રિય ઉપર કાજી મેળવવાના છે અને તે કાબુ જીવનમાં જેમ વધારે કેળવાય તેમ સયમ વધારે રાખી શકાય. એક દિવસ ન ખાવુ, અને ખીજે દિવસે દશગણી ચીજો ખાવી, એમાં તપની મહત્તા નથી, સામાન્ય રીતે રસના ઈન્દ્રિય ઉપર સજ્જડ કામુ આવે તે જ કરેલા તપની સફળતા છે. આવુ' પવા ધિરાજ માંગલિક વ વ માં એક જ વખત આવે છે, માટે તે સ`પૂર્ણ પણે હૈયાના શુદ્ધ ભાવથી ઉજવવું, ધાર્મિક ક્રિયાએ ઉત્સાહપૂવ ક કરવી, અભેદ દૃષ્ટિથાય, સજીવ ત્યે મૈત્રીભાવ રહે અને સતત આત્માભિમુખ ઉપયાગ રહ્યા કરે તે પ્રકારે મનને જોડવાથી શ્રી પર્યુષણ નું સુંદર આરાધના કરી શકાશે. 泡泡豬豬 Top-Most Shopping Centre For Better Selections in: * Raymond Dinesh Dhariwal Digjam ~ Gwalior.al-Imli Wool & Tery-Wool Suitings & Terylene Terycat Shirtings Sha Hirachand Vanechand & Co. Wholesale & Retail Cloth Merchants HIREPETH, HUBLI (Mysore State) Phone : 3174 અલ્લા ૫૪ ] Sto‹ kists of: Mafatlal Tata, group of Mills, Davangere. Mettur Mulls & Long Cloth, Calico, Binny & Fabrics of Renowned Mills. With Best Compliments Of: SHA GANESHMAL PRAGCHAND & Co., FANCY GOODS and GENERAL MERCHANTS 26|409. HOSPITAL LANE, RAJA STREET, COIMBATORE 641001 Phone 34644 જૈન : VERY DAY [ રયુ ષણાંક

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138