________________
તાલધ્વજગિરી તીર્થમાં સાચાદેવની ટુંકમાં અમુલ્ય લાભ
૧૨ દેરી બાંધવાની છે. આ ( ૧ દેરાસર બાંધવાનું છે. છે CRIBE :
દ હીદ થયા છે શ્રી તાલધ્વજ ગિરીતીર્થ શ્રી સિદ્ધાચળગિરીની નજીક આવેલ અષ્ટમી ટુંક છે. મૂળનાયક સાચાદેવની ટુંક્માં બાવન જિનાલય બાંધકામમાં પાછલી લાઇનમાં ૧૨ દેરી અને વચ્ચે ૧ દેરાસર બાંધવાનું પ્લાનમાં બાકી છે, આ અમૂલ્ય લાભ લેવા માટે તેની પેજના કરી છે. દેરી ૧ શીખરબંધ ઘુંમટી સાથે ત્રણ પ્રતિમાજી પધરાવવાના નકરાનાં
રૂા. ૧૫૦૦૧ પંદર હજાર એક દેરાસર 1 શીખરબંધ ઘુમટ સાથે ત્રણ પ્રતિમાજી પધરાવવાના નકરાનાં
રૂ. ૫૧૦૦૧) એકાવન હજાર એક જે ધાર્મિક ટ્રસ્ટોમાં દેવ દ્રવ્યને વધારે હોય તેમના માટે આ તીર્થમાં અમૂલ્ય લાભ છે. દેરીમાં નામ લખવા માટે ટ્રસ્ટ તરફથી જે નામ આપવામાં આવશે, તે આરસમાં દેરીમાં કેતરાવવામાં આવશે.
શ્રી સાકળસંઘના ભાઈઓ-બહેનેને પણ તીર્થમાં અમૂલ્ય લાભ લેવા આ સવર્ણ તક છે. પ્રાચીન તીર્થમાં આ લાભ મહાપુન્યથી પ્રાપ્ત થાય છે. જિનભક્તિ-તીર્થભક્તિમાં અનેક ભવ્ય આત્માઓ લાભ લઈ આત્મકલ્યાણ સાધે તે લાભ આવા સદુઆલંબને બંધાવનારને મળે છે.
આ કામ શરૂ કરાવવાનું છે તે આપ આપની દેરી કે દેરાસર બંધાવવામાં નામ નોંધવા નીચેના સ્થળે લખો યા મળે. શ્રી. તાલધ્વજ જેન વેતાંબર તીર્ષ કમિટી
ઠે. બાબુની જૈન ધર્મશાળા પેઢી તળાજા (સૌરાષ્ટ્ર) ટે. નં. ૩૦
પયુષણક]
: જૈન :
[ પ૨૯