________________
ભારતભરમાં વેતામ્બર મૂર્તિપૂજક જૈનની એકમાત્ર સંસ્થા શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ
ગોડીજી બિલ્ડીંગ, બીજે માળે, ૨૦ વિજ્યવલ્લભ ચેક, મુંબઈ–ર. કેન્દ્ર અને રાજ્ય સરકારે આવી પ્રતિનિધિક સંરથાને જ અવાજ સાંભળે છે. કોન્ફરસ અખિલ ભારતીય જેનેને સમૂહ અર્થાત્ “જૈન ફેડરેશન' અથવા સંઘની પાર્લામેન્ટ' ગણાય છે. ભારતભરના સંઘને એ સંધ હોવાથી એને મહાસંધ' કહેવાય.
સરકારી અંકુશો અને કાયદાઓના આ રાજ્યમાં જ્યારે કેમ, જાતિ કે જ સમાજનો ભારે હિત કરતા ટ્રસ્ટ અને ધર્માદા સંસ્થાઓને કામ કરવાનું મુરિકલ
થવાને સંભવ દેખાય ત્યારે સ્વહિતની રક્ષા માટે અવાજ વધુ બુલંદ બને અને ધાર્મિક, સામાજીક, સાંસ્કૃતિક, આર્થિક આદિ ક્ષેત્રમાં વધુ સેવા આપી શકે તે માટે કોન્ફરન્સ આપને સક્રિય અને સહૃદયી સાથે તથા સહકાર માગે છે.
દીપચંદ એસ. મા
પ્રમુખ
જે માટે આજે જ આપશ્રી, ઈ રૂ. ૧૦૦૧, આપીને પેટ્રન બને. માં રૂા. ૧૦૦૧, સુકૃત ફંડમાં આપો. ( રૂા. ૨૫૧, આપીને લાઈફ મેંમ્બર બને.
રૂ. ૧૫૧, નિભાવ ફંડમાં આપો. શું વાર્ષિક રૂા. ૧ આપી ૧૮ વર્ષથી વધુ જ ઉમરની કોઈપણ વ્યકિત સામાન્ય છે. સદસ્ય બને.
જયંતભાઈ એમ. શાહ મુખ્ય માનદ્ મંત્રી.
શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ–મુંબઈ તાર-હિંદસંઘ ફિન–૩૩૩૨૭૩
પર્યુષણાંક]
* જૈન :
[૫૨૧