________________
પર્યુષણમાં અભયદાનના પુન્યના ભાગીદાર થવું હોય તે શ્રી જીવદયા મંડળીને
નીચેની રીતે મદદ મોકલે
(
૧. દર વર્ષે ૧૦૦૦ જીવો છોડાવવા માટે. ૨. પ્રચારકો અને કાયદા માટે પ્રયાસો દ્વારા ધર્મને નામે ચાલતી હિંસાનું ધર્મ પરનું કલંક મીટાવવા. જિ.
મંડળીના પ્રયાસોથી ગુજરાત વિધાનસભાએ ધમિક સ્થાન પર પશુપક્ષીઓનો અપાતો બલિદાનપ્રતિબંધ: કાયદો પસાર કર્યો છે. મંડળીએ સમગ્ર ગુજરાતમાં તે અંગે વ્યાપક પ્રચાર યોજના કરી છે જેથી ધર્મને નામે કપાતાં આશરે ૬૦૦૦૦ જીવોને હંમેશ માટે અભયદાન મળશે. આ
પ્રચાર એજના માટે રૂા. ૧૦,૦૦ ની જરૂર છે. ૪. યુવક વમાં દયા-કરુણાના સંસ્કારો ખિલવવા. ૫. જ્ઞાનપ્રચ ર માટે સાહિત્ય છપાવવા.
સંઘે અને દયાળુ દાનવીરો રૂા. ૧૦ ૧ આપી અભયદાન રીઝર્વ ફંડના દાતા બને. જેનું વ્યાજ દર વરસે આપેલી તિથિએ જીવ છોડાવવા માટે વપરાય છે.
રૂા. ૧૦ ૧ આપી મંડળીના પેન બનવાથી તે રકમનું વ્યાજ મંડળીની બધી પ્રવૃત્તિઓમાં વપરાય છે.
રૂ. ૧૦૬ મોકલી જીવદયા માસિકના કાયમી ગ્રાહક બની શકાય છે. સમય બદલે છે, હિસા વધે છે. આજે જ ઉદાર મદદ મોકલી અભયદાનના પુન્યના ભાગીદાર બનો.
મંડળીને અપાતાં દાન પર દાતાને ઈન્કમટેકસની માફી મળે છે.
લિ. મુંબઇની શ્રી જીવદયા મંડળી અમદાવાદ ઓફિસર
મુંબઈ ઓફિસ વૃંદાવન, પટવાર બિલ્ડીંગ,
દયામંદીર, મણીનગર, ચાર રસ્તા,
૧૨૩–૧૭, મુંબાદેવી રેડ, અમદાવાદ-૮.
મુંબઈર.
પર્યુષણક]
જેનઃ
[૪૯૯