________________
કષાયના વિદ્યુતમળની શાંતિ કાજે સદેશ
નવી સપાદક : સદ્ગુણશિશુ ખાલમુનિશ્રી સાગરચંદ્રવિજયજી કાંદીવલી જૈન ઉપાશ્રય
છે....
પના દિવા આવ્યા છે.... કઈ નવા સંદેશા લાવ્યા છે.... નવા મંત્ર લાવ્યા સંદેશામાં આત્માની સાધનાના દિવ્ય આદેશેા છે—મુક્તિનુ` મંગલ માદાન છે, અનેક અનુષ્ઠાનાના વિધાનેા છે— જેથી આ ભવસાગર સુખે તરી જવાય એવા સ ંદેશા લઇને આ પર્વની પધરામણી થઈ છે... આ મહાપર્વની આરાધના કરનાર માટે એક મત્ર પ્રાણસ્વરૂપ છે... એ શું છે ? એ તમે જાણશે તેા તમારું જીવન પણ દિવ્યરૂપ બની જશે... એ મંત્ર શું છે?
એક મહાન નગર છે. તેનું નામ વિજયનગર તે રાજ્યમાં હરિહર અને મુક્કેરાયની ત્રીજી પેઢીએ વિજયકુમાને રાજ્યગાદી પર રાજ્યાભિષેક થયેા. રાજ્યાભિષેક પૂર્ણ થયા બાદ નૂતન ારજવી રાજમાતાને પ્રણામ કરવા રાજમહેલમાં ગયા. રાજમાતાએ મોંગલ આશીર્વાદ આપ્યા, અને એક સુંદર સુત્ર પેટીક આપી કહ્યું, “ બેટા! આ પેટીકામાં વિજય મંત્ર છે, જે આ રાજ્યની આબાદી, અસ્તિ, વૃદ્ધિ અને સમૃદ્ધિનું કારણ છે; તે પ્રમાણે રાજ્ય કરશે તેા કદાપિ તુ પરાજ્ય નહિ પામે. આ પેટીકા એકાંતરાં ખાજે” અને રાજવીએ તે પેટીકા પેાતાના હાથમાં લીધી અને એની સુંદર કારીગીરી સુવર્ણ મરચિત્રામાં જડેલાં રત્ના વિગેરે જોઈ તે આશ્ચય' પામ્યા. આશ્ચય'માં એ ગરકાવ થયા હતા ત્યાં રા માતાએ ફરી ગ ભીર સ્વરે કહ્યુ. “ બેટા! આ આપણી પરપરાના વારસા છેએની અંદર જે મત્ર છે તે કદાચ ન સમજાય તે આપણા વૃદ્ધ મત્રી અપ્પાજી છે તેની પાસે જજે”
નૂતન રાજવી. માતાને નમન કરી શીઘ્ર પેાતાના એકાંત ખંડમાં આવ્યે.. એના મનમાં તે પેટી ખેાલવાની તાલાવેલી હતી. શુ હશે ? પેાતાના પલંગ પર તે પેટી મુકી રાજમાતાએ આપેલ ચાવીથી તે પેટી ખેલી જ્યાં પેટી ખેાલવા જાય ત્યાં દ્વાર પર એક દૂત આવ્યે। અને મેલ્યા રાજન્ ! મહત્વની મ`ત્રણા ાટે મત્રીશ્વર આપને મળવા માંગે છે” રાજાએ કહ્યું. “ ભલે આવવા દે...” અને તુરત પેટી ચ વીથી બંધ કરી એક કબાટમાં મુકી દીધી.
મંત્રીએ આવને કહ્યું કે “ દિલ્હીના સુલતાન આપણા વિજયનગરને ઘેરવા આવી રહ્યો છે આપણે સજ્જ થવુ પડશે. સૈન્ય હમણાં જે પ્રમાદમાં છે તેને તાલીમબદ્ધ કર્યાં વિના છૂટકો નથી. વિજયરાજાએ તુરત એ અગે જાતે જઈને યુદ્ધની તૈયારીમાં ભાગ લીધે, એટલુ જ નહિ દુશ્મનને શીકસ્ત આપવા વિયનગરથી ૫૦ માઈલ દૂર તેએએ એવી વ્યુહરચના કરી કે દુશ્મના ચારેય બાજુથી ઘેરાઈ જાય ... એકાદ માસમાં તે ચર મારફત સમાચાર આવી ગયા કે દુશ્મના હવે માત્ર પેાતાની સેનાથી વીશ માઇલ દૂર છે એ ત્રણ દિવસમાં આવી પહેાંચશે.... એ ભણકારા વાગી રહ્યા હતા...
વિજયરાજા સ જ થઈને બેઠા હતા— અને એકદા દુશ્મનાની વણજાર આવી પહેાંચી. જે નેળમાં તેએ હતા ત્યાંથી તેઓ જેવા નિકળ્યા ત્યારે એક સામટા ખાણાના વર્ષાદે દુશ્મના એબાકળા બની ગયા ...... અને માત્ર ત્રણ કે ચાર કલાકમાં જ સુલતાનનું સમગ્ર સૈન્ય ઘેરાય ગયુ.. કીડીની માફક ચારે બાજુ મરતા સૈનિકને જોઈ સુલતાને સફેદ ધ્વજા ફરકાવી, શરણાગતી સ્વીકારી. વિજયકુમાર સુલતાનને બધી વિજયનગરમાં લાવ્યા. લેાકેા નૂતન રાજવીની વિજયયાત્રા નિહાળી રહ્યા. સુલતાનને કેદમાં પુી વિજયરાજા પેાતાના મહેલે આવ્યા. એમના મનમાં હતું હવે સુલતાનને પણ શિરચ્છેદ કરશુ. અને દીલ્હી પર આપણે વિજય વાવટા ફરકાવશું'. એવામાં એમની દૃષ્ટિ સુવર્ણ
પર્યુષણાંક ]
: જૈન :
[ ૪૮૧