Book Title: Gurutattvavinischay Part 2
Author(s): Yashovijay Upadhyay, Rajshekharsuri
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 9
________________ ગુરુતત્ત્વવિનિશ્ચયના વિષયાનુક્રમ ત્રીજો ઉલ્લાસ ગાથા વિષય ૧ મેાક્ષાથી ને સુગુરુ નહિ ત્યાગવાના ઉપદેશ. ટીકા-ગુરુવિષયક ચતુર્થંગી. ૨-૪ સારણાદિ નહિ કરનાર ગુરુની અચેાગ્યતા. પ સ્વગચ્છમાં સારણાદિના અભાવે ગચ્છાન્તરમાં ઉપસર્પના સ્વીકારવાની અનુજ્ઞા અને તેની પરિપાટી-વિધિ કહેવાની પ્રતિજ્ઞા. ૬-૬૨ ઉપસપદાની પરિપાટી-વિધિ ૬ ઉપસંપદા સ્વીકારવાનાં કારણેા. ૭-૧૯ ભિક્ષુને જ્ઞાનાર્થે ઉપસર્પઢા સ્વીકારતાં લાગતા અતિચારા, તેનુ પ્રાયશ્ચિત્ત, આક્ષેપ-પરિહારે, અને આભાવ્યાનાભાવ્યના વિધિ. ૨૦ ભિક્ષુને જ્ઞાનાથે ઉપસમ્પન્ના સ્વીકારવાના ઉત્સગ થી વિધિ. ૨૧-૨૨ ઉપસમ્પઢા સ્વીકારતા પહેલાં ગુરુને પુછવાના વિધિ. ૨૩-૨૫ ભિક્ષુને જ્ઞાનાર્થે ઉપસર્પદા સ્વીકારવાના અપવાદથી વિધિ. ૨૬-૩૦ પ્રતીછકાચાય, મુખ્ય આચાર્ય દેવગત થયા પછી ગચ્છની રક્ષા કરે ત્યારે આભાવ્યાનાભાવ્યના વિભાગ, પ્રતીચ્છકા ચાને પૂર્વાચા ના ગચ્છમાં અવશ્ય રહેવાના કાળનુ પ્રમાણ, મુખ્ય આચાયના સાધુઓને તૈયાર કરવાના વિધિ અને તે પ્રમાણે તૈયાર ન થઇ શકે ત્યારના વિધિ ૩૧-૩૨ ભિક્ષુને દર્શનમાટે ઉપસમ્પદા સ્વીકારવાના વિધિ. ૩૩ ભિક્ષુને ચારિત્રાર્થે ઉપસર્પદા સ્વીકારવાના વિધિ. ૩૪ ગણુાવચ્છેદક, આચાર્ય, ઉપાધ્યાયાદિને જ્ઞાનાદિ નિમિત્ત ઉપ સપદા રવીકારવાના વિધિની ભલામણ. ૩૫-૩૬ ભિક્ષુણીને ઉપસમ્પદા સ્વીકારવાના વિધિ, ૩૭–૪૪ ભિક્ષુને સંભોગાથે ગણુાન્તરમાં ઉપસર્પદા સ્વીકારવાના વિધિ અને તેની ચતુર્થંગી. ૪૫ આચાય ઉપાધ્યાયને સ‘ભાગાદિનિમિત્તે ગચ્છાન્તરમાં ઉપસર્પદા સ્વીકારવાના વિધિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 294