Book Title: Gurutattvavinischay Part 2
Author(s): Yashovijay Upadhyay, Rajshekharsuri
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 10
________________ ગાથા વિષય ૪૬-૪૭ ભિક્ષુને આચાર્ય/પાધ્યાયાદિના ઉદ્દેશનાર્થે ઉપસરપદા સ્વીકારવાન વિધિ. ૪૮-૫૩ આચાર્યાદિ અવસન્ન હાઈ ઉદ્યવિહારી ન થાય ત્યારે અન્યા ચાદિના ઉદ્દેશનના વિધિ અને મુખ્ય આચાર્યને સમજાવવાના પ્રકાશ. ૫૪ પાસ્થાદિ દોષોથી રહિત એવા સવિગ્નગીતા પણ કાથિક, દાનિક કહેા કે પ્રાક્ષિક, મામક અને સંપ્રસારક હાય તેવાને ઉપસમ્પન્ન થવાથી લાગતા દોષા અને પ્રાયશ્ચિત્ત. ટીકા—કાથિકાદિનાં સ્પષ્ટ લક્ષણા. ૫૫–૬૨ આચાર્યાદ્વિ ગૃહસ્થ થઈ ગયા હેાય કે દેવગત થયા હોય ત્યારે અન્યાચાર્યાદિના ઉદ્દેશનના વિધિ ૬૩ ઉપસમ્પઢા પરિપાટીનુ` વર્ણન કલ્પગ્રન્થાનુસારે હાવાના નિર્દેશ. કુગુરુના વનને ઉપદેશ. ૬૪-૧૧૯ ગુરુની પ્રરૂપણા. ૬૪ કુગુરુના પાશ્ર્વ સ્થાદિ પાંચ ભેદો. ૬૫-૮૩ પાર્શ્વ સ્થનુ સ્વરૂપ. }પ પાસ્થના દેશ અને સર્વ એમએ ભેદો, સર્વ પાસ્થનું લક્ષણુ. ૬૬-૭૦ શબ્દાર્થ ભેદથી પાર્શ્વસ્થતા પાર્શ્વ સ્થ, પ્રાસ્વસ્થ અને પાશસ્થ એમ ત્રણ ભેકો. ૭૧ દેશપાશ્વ સ્થનું સ્વરૂપ. ૭૨-૮૩ દેશપાશ્વ - સ્થતાં શય્યાતરપિણ્ડ આદિ સ્થાને અને તેની વ્યાખ્યા. ૮૪-૮૬ અવસનનુ' સ્વરૂપ, તેના ભેદ અને તેનાં સ્થાને. ૮૭–૯૫ કુશીલનું... સ્વરૂપ, ભેદ આદિ. ૯૬-૯૮ સંસક્તનું સ્વરૂપ, ૯૯–૧૧૯ યથાચ્છંદનું સ્વરૂપ ૯૯-૧૦૧ યથાચ્છંદનું લક્ષણ, તેના એક કે અને ઉત્સુત્રને અ ૧૦૨-૩ ઉત્સૂત્રના બે પ્રકારા. ૧૦૪-૧૧૦ ચરણાત્સૂત્રનુ' સ્વરૂપ. ૧૧૧ ૧૨ ગત્યુસૂત્રનું સ્વરૂપ, ૧૧૩-૧૯ અન્ય ઉત્સૂત્રને એમાં જ સમા વેશ આદિ. ૧૨૦-૨૧ પાશ્ચ સ્થાદિને વન્દનાદિ કરવાથી લાગતા ઢાષા. ૧૨૨-૨૩ ગુણાધિકને વન્દનાદિ કરતાં નિષેધ નહિ કરનાર પાશ્વ સ્થાદિને Jain Education International લાગતા દોષો. ૧૨૪ ખાસ કારણ વિના પાર્શ્વ સ્થાદિને સત્કાર આદિ કરનારને પ્રાયશ્ચિત્ત. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 294