Book Title: Gujarati Bhashani Utpatti Kevi Rite Thai Author(s): Manekmuni Publisher: Chotalal Nathalal Kathorwala View full book textPage 8
________________ એકાંત હિતચિતવીને બેલે લખે તે બધું સાહિત્ય છે, જગતમાં જેનનું સાહિત્ય લાખો ગ્રંથ પૂર્વ નાશ થયા છતાં પણ હાલમાં સુ ચારિત્રો અને રાસે સંસ્કૃત પ્રાકૃત અને અપભ્રંશમાં મળે છે, તેમ હાલની ચાલુ તથા જુની ગુજરાતીમાં છે, તેમ નવાં લખાયાં જાય છે, તેમ છપાયે જાય છે, જેને સત્રોની હદ ૨૫૦૦ વરસની ભાષામાં છે, ત્યાર પછી તેમાં સમય પ્રમાણે ટુંકાણ કરતાં છેવટે સ્કંદિલાચાર્યના રચિત અથવા ઉદ્ધરિત સુ કે જૈનાગ ગણી શકાય, આ સુત્રો હાલ જે ભાષામાં છે, તે આ દેશની તે સમયની કલાષા હતી. લેકભાષામાં બીજ રચાયેલા ગ્રંથ પણ છે, તે બધામાંથી અપભ્રંશ ભાષા થઈ, તેમાંથી ગુજરાતીની ઉપત્તિ થઈ, હાલની ગુજરાતી તથા જુની ગુજરાતીમાં ફેર છે, જેમ વદની ભાષામાં અને સંસ્કૃત ભાષામાં ભેદ છે, વિદ્વાન સિવાય કે ભાખ્યા વિના વદ સમજી શકે તેમ નથી તેમ જુની ગુજરાતી કે અપભ્રંશ ભાષાના ગ્રંથને હાલની ગુજરાતી ભાષા જાણ નારો સમજી શકે નહિ. છતાં હાલની ભાષાને બેલાયે બસો વર્ષ ગણીએ તે વચલાં તેવીસસો વરસમાં આ દેશમાં કઈ ભાષામાં શું સાહિત્ય હતું અને તે સાહિત્યમાં શું વિષય હતો તે જાણવા માટે આપણુ પાસે કંઈ પણ સાધન હોય તે મોટે ભાગે જેના સૂત્રો ચારિત્રો તથા કથા અને રાસે છે, બીજા દેશને તેથી શું ફાયદો છે, તે કોરે મુકીને હાલના ગુજરાત અને ગુજરાતી ભાષાને જેન સાહિત્યથી શું લાભ છે તે કેટલાએ જાણતા નથી, તેથી શ્રીયુત મણિલાલ બકોરભાઈ વ્યાસે પોતે શેધેલા વિમલ પ્રબંધને છપાવતાં તેના ઉદ્દઘાતમાં જે વિવેચન કર્યું છે, તે ગુજરાતી જૈન કે અજૈન બધાને ગુજરાતી ભાષાની ઉત્પત્તિ વિષે જાણવાનું પરસ્પર પ્રેમ વધવાનું એક મુખ્ય સાધન છે, એમ જાણીને આ પોદ્દાત અમે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 172