Book Title: Gujarati Bhashani Utpatti Kevi Rite Thai
Author(s): Manekmuni
Publisher: Chotalal Nathalal Kathorwala

View full book text
Previous | Next

Page 7
________________ ફકીરચંદ ખીમચંદ ઝવેરી મદદે ન આવ્યા હોત તે આ પરીષ૬ ભરવીજ મુશ્કેલ થઈ જાત, વિશ્વનો ખુલાસો કરતાં કોઈની નિંદારૂપ થાય તેમાં લાભ ન હોવાથી લખતા નથી, કારણ કે શ્રેયાંસિ બહુ વિદ્વાન ભિવંતિ મહતામપિ, તે વખતે છેવટ સુધી ઝવેરી રણછોડ રાયચંદ મોતીચંદ તરફથી છુટથી પૈસાની મદદ તેમ બીજાઓ તરફથી મદદ મળવાથી પૈસા સંબંધી અડચણ ન આવી અને જીવણચંદભાઈ સાકરચંદ ઝવેરી તથા ચુનીલાલ ગુલાબચંદ દાળીયા વિગેરેનો શ્રમ સફળ થયો. ત્યારપછી જૈન સાહિત્યના સંશોધન માટે પ્રયાસ કરવા કમિટી નીમાયેલ પણ વ્યાપારીઓને થોડે અવકાશ તથા સાહિત્ય પ્રેમ જોઈએ તેવો ગૃહસ્થમાં ન હોવાથી જોઈએ તેવું કામ થયું નથી છતાં તે સમયે વિદ્યા પ્રેમી ઝવેરી મગનભાઈ નગીનભાઈએ ૫૦૦ રૂપિયા કોઈપણ જુનું સાહિત્ય છપાવવા આયાથી તેમાંથી વ્યવહારસૂત્ર સટીક થેડા ગુજરાતી સાર સાથે છપાઈ ગયું, જેના લખામણના ૪૦૦ રૂપિયા અને વિશ રૂપિયા કાગળના ખરચતાં પણ, લહીઓની અશુદ્ધિઓને પાર નહોતો તેવું પુસ્તક મળતું, તથા ભંડારમાંથી કાપી કરાવા પ્રતિઓ મળતાં કેટલું વિધ્ર થતું અને હાલ પણ થાય છે, તે લખેથી લખાય તેમ નથી, આ વ્યવહારની છાપેલી પ્રતિઓ રૂા.રપ-ર૦-૧૬ એ પણ નબળા સમયને લીધે આપી દેવી પડી છે, અને જેમણે પૈસા મદદ દાખલ આપ્યા તેમને પ્રતિઓ અપાઈ છે, અને કેટલાકે તેને વાંચીને તેનું અનુપમ રહસ્ય પણ જાણ્યું છે, અને જેઓ છેદત્ર છપાવવામાં પ્રબળ વિરોધ કરતા, તે જાહેર કે છૂપી રીતે લઈ ગયા, અને લે છે, તેમાં પ્રકાશક કેશવલાલ પ્રેમચંદ વકીલ ધર્માત્મા હોવાથી તે કાર્ય પાર ઉતર્યું હતું. જિનેશ્વરદેવ કે સુસાધુ કે કોઈ પણ પરમાર્થ પુરૂષ જીવ માત્રનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 172