Book Title: Gujarati Bhashani Utpatti Kevi Rite Thai Author(s): Manekmuni Publisher: Chotalal Nathalal Kathorwala View full book textPage 5
________________ . ૩ (૭) રૂપીયા ૧૨૫) કઠોર ગુજરાતી દેશાશ્વરના પ્રતિમા આદેસર ભગવાન મુળ નાયકની પધરામણી કીધી તેમાં આપ્યા. (૮) રૂપીયા ૨૫) દસકાલિકની બીજી આવૃતિ છપાવી તેમાં આપ્યા. (૯) રૂપીયા ૨૫) વ્યવહાર અવની નક્ષ લઈ ભંડારમાં મુકી તે.. (૧૦) રૂપીયા ૨૫) આ જૈન સાહિત્ય વિવેચન છપાવવામાં આપ્યા છે. (૧૧) રૂપીયા ૨૫) આ જૈન ધર્મ ઉપરાંત પટેલ કાનજીભાઈ ડાહ્યાભાઈના સ્મરણાર્થે થયેલી ટીપમાં પુના ખેતીવાડી કેલેજમાં આપ્યા છે. (૧૨) રૂપીયા ૫૦) શેઠ વમલચંદ દેવચંદ ગલીઆરાના પુત્ર ખીમ ચંદભાઈ સ્વર્ગવાસ થયા તે વખતે તેમનાં સ્મરણાર્થે કપ થયેલી તેમાં આપ્યા. આવી રીતે બીજા પણ ઘણા પૈસા ધર્માદા અપાયા છે. તે અહીં લખવાની જરૂર જેવું નથી. લક્ષ્મીનો ઉપયોગ કરે એજ તેનું કમાવાનું ભૂપણ છે. અને દરેક બંધુ તેજ રીતે દરેક ખાતા તરફ લક્ષ આપે એવી પ્રાર્થના છે. લી Y asbovijay Jain Granthman Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 172