Book Title: Gujarati Bhashani Utpatti Kevi Rite Thai
Author(s): Manekmuni
Publisher: Chotalal Nathalal Kathorwala

View full book text
Previous | Next

Page 4
________________ શ્રી પરમ ધર્માત્મા શ્રાવક શાહ કપુરચંદ નેમચંદનું ટુંક જીવન ચરીત્ર શ્રી રાધનપુરા વીશા શ્રીમાળી જ્ઞાતિના કંઠેારમાં પાંચ ધરા છે. તેમાંના ઉપરાક્ત કપુરચંદભાઈ દેરાસર ઉપાશ્રય સાધુ સાધ્વી વીગેરેની સેવા કરતા હતા. સંવત ૧૯૬૫ના આસા સુદ ૧૦ના દીવસે સ્વવાસી થયા. તેમની આજ્ઞાનુસાર તેમના દાહીત્ર શાહ ટાલાલ નાથાલાલે નીચેની રકમેા ધર્માદા અર્થે વાપરેલ છે. (૧) શ્રી. કઠેર પંચકુંડના ચાપડામાં ભાદરવા સુદ ૧ના મહાવીર સ્વામીના જન્મના દીવસે સવારમાં ગુજરાતી જૈનબંધુએને પારણામાં જમાડવા રૂપીયા ૭૦૦)ના વ્યાજમાંથી ખ` કરવા માટે. (૨) રૂપીયા ૧૨૫) આસા સુદ ૧૦ના દીવસે પૂજા ભણાવવા મુયા તે તેના વ્યાજમાંથી ખરચવા. (૩) રૂપીયા ૫૫૦) તેમના શુભ ખાતે તેમણે વેવરા કરેલા તે પ્રમાણે. (૪) રૂપીયા ૧૦૦) તેમની પુત્રી બેન ચંચળના સ્મરણાર્થે શુભ માર્ગે વાપર્યાં. ; (૫) રૂપીયા ૧૧૦૦) રૂખમણીના સ્મરણાર્થે વાપર્યાં. (૬) રૂપીયા ૧૨૦૦) શ્રી રાધનપુરા વીશા શ્રીમાળી જૈન બોર્ડીંગના કાર્યકર્તાઓને આપ્યા તે. (તે ખેોર્ડીંગ હાલ બંધ છે.) -, - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 172