Book Title: Gujarati Bhashani Utpatti Kevi Rite Thai
Author(s): Manekmuni
Publisher: Chotalal Nathalal Kathorwala

View full book text
Previous | Next

Page 2
________________ ફકત ફેફરું છું : કરું છું > જેન આશ્રમ અમદ્દાવાદ, - જૈન આશ્રમ એટલે ન માત્રને હરેક પ્રકારે યોગ્ય મદદ કરવી, સાધમ વાત્સલ્યનો તેજ વિશાળ અર્થ છે, ન્યાતિ જાતિ ગામ વિગેરેને કંઇ પણ ભેદ રાખ્યા વિના નીચે પ્રમાણે મદદ A કરી શકાય | (૧) જેમને કોઈપણ જાતના આધાર નથી, તેવા વૃદ્ધ અશ કતાને જીદગી પયંત આશ્રમમાં રાખી તેમને સમાધિ પમાડી જીવન સુધારવું. (૨) અનાથ બાળકોને આશ્રમમાં રાખી વિદ્યાભ્યાસ કરાવવો તથા કળાકૌશલ્યમાં પ્રવીણ કરવાં. | (૩) ધંધા વિના રખડતાં બાઈ ભાઇને એગ્ય ધ લગાડવા બનતી સહાયતા કરવી. (૪) અમદાવાદ જેવાનું તથા વેપારનું મુખ્ય સ્થળ હોવાથી તેનું મુખ્ય સ્થાન અમદાવાદ રાખવું, અને જરૂર પડે ત્યાં ઉપરનાં ઉદ્દેશાને અનુસરી શાખાઓ ઉઘાડવી. = (૫) એક વખત જેનાને પૈસો કયાં ખરચવા તે વિચાર હતો, છે. આજે જેનોએ પૈસા કેમ પેદા કરવા એ મારી વાત થઈ પડી છે, માટે દરેક અંધુએ કે બેનોએ કોઇપણ ખાતામાં હું પસો ખરચતાં પ્રથમ પોતાના ગામમાં કે આ ખાતાને મદદ કરવી. ААААААААААААААААААААААААААААААА ДАА ААААААААААААААААААААААААААА Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 172