Book Title: Gnaayakbhaav Author(s): Kahanjiswami Publisher: Digambar Jain Kundamrut Kahan View full book textPage 7
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates आत्मा ज्ञानं स्वयं ज्ञानं ज्ञानादन्यत्करोति किम।। परभावस्य कर्तात्मा मोहोऽयं व्यवहारिणाम्।। ६२ ।। -श्री समयसार અર્થ:- આત્મા જ્ઞાનસ્વરૂપ છે, પોતે જ્ઞાન જ છે; તે જ્ઞાન સિવાય બીજું શું કરે? આત્મા પરભાવનો કર્તા છે એમ માનવું ( તથા કહેવું છે તે વ્યવહારી જીવોનો મોહ-અજ્ઞાન છે. एवमयं कर्मकृतैर्भावैरसमाहितोऽपि युक्त इव। प्रतिभाति बालिशानां प्रतिभासः स खलु भवबीजम्।। १४ ।। -પુરુષાર્થસિદ્ધિ ઉપાય અર્થ- એ રીતે આ આત્મા કર્મકૃત (રાગાદિ અને શરીરાદિ ) ભાવોથી નરસંયુત્ત હોવા છતાં પણ અજ્ઞાનીઓને સંયુક્ત જેવો ભાસે છે તે પ્રતિભાસ ખરેખર સંસારનું બીજ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 115