Book Title: Dravyanuyoga Part 4
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Agam Anuyog Prakashan

View full book text
Previous | Next

Page 14
________________ -પ્રકાશન સહયોગી | | નમો નિVTV ડો. કસ્તુરચંદ બાલાભાઈ શાહના ખાનદાન ખોરડે માતાની કુક્ષી દિપાવનાર તેજરવી - ઓજરવી - ભાઈશ્રી હસમુખભાઈ કસ્તુરચંદ શાહ B.Sc. સુધી અભ્યાસ કરી માતા-પિતાના તેમજ પિતાતુલ્ય મોટાભાઈ રજનીકાંતભાઈના અંતરના આશીર્વાદ સાથે ધર્મપ્રેમી - ઉદારશીલા - શેઠશ્રી. ચંદુલાલ છગનલાલ શાહ, મંગુબેન ચંદુલાલ શાહની સુપુત્રી - સંસ્કારી વિરાંગના - ઉષાબેન સાથે લગ્નગ્રંથીથી જોડાયા. મસ્કતી માર્કેટના કાપડના ધંધામાં જોડાયા - કાપડના ધંધામાં પણ નામના મેળવી. સ્વસ્તિક કોર્પોરેશનના નામથી બિલ્ડીંગ કન્સ્ટ્રકશન તથા ડેવલોપમેન્ટ અંગેનું કામકાજ તેમના લાડલા દિકરા મોલિકભાઈને ટ્રેઈનીંગ આપી આગળ ધપાવ્યું. બન્ને દિકરીઓ પણ સાસરીએ પીયરીયું શોભાવી રહ્યા છે. શેઠ શ્રી હસમુખભાઈ હસમુખભાઈનો મળતાવડા સ્વભાવને કારણે જૈનસમાજમાં આગવું સ્થાન રહ્યું અ.સૌ. શ્રીમતિ ઉષાબેન | કસ્તુરચંદ શાહ ' છે. ઉદારદાલા - રચન છે. ઉદારશીલા - રથના બન્ને પૈડા સરીખા સમા અ.સૌ. ઉષાબેન મહિલા હસમુખભાઈ શાહ ઉત્કર્ષના - માનવતાના કાર્યમાં ખૂબ જ ખંત - નિષ્ઠાથી આગવું સ્થાન ધરાવે છે. શ્રી હસમુખભાઈ નાની-મોટી અનેક સંસ્થાઓમાં પ્રમુખટ્રસ્ટીના હોદ્દાને દિપાવી રહ્યા છે. - ભૂયંગદેવ આરાધના ભૂવનને પિતાના નામને જોડી ગાણ અદા કરેલ છે. દરિયાપુરી સંપ્રદાયમાં ખૂબ જ આગવું સ્થાન ધરાવે છે. પૂ. મહારાજસાહેબ- પૂ. મહાસતીજીના વૈયાવચ્ચમાં અગ્રગણ્ય ફાળો રહ્યો છે. સ્વાથ્ય સારૂ રહે તે જ પ્રાર્થના ઘણા જ મોટા દાનોની સાથે આગમ અનુયોગ ટ્રસ્ટને યાદ કરી સારી રકમનું દાન આપવા બદલ આભારી છીએ. | નમો નિ[Ti | આપ પાલનપુરના મૂળ નિવાસી હતા, આપના સુપુત્ર શ્રી શશીકાંતભાઈ હમણાં પૂનામાં અમર ડ્રેસીસના નામે વ્યવસાય કરે છે. તેઓ પણ ખૂબ જ ધર્મશ્રદ્ધાળુ છે. મધુર વ્યાખ્યાની શ્રી ગૌતમ મુનિજી મ. તરફ તેઓની વિશેષ શ્રદ્ધાભક્તિ છે. શ્રી કાલીદાસભાઈની સુપુત્રી શ્રી ઉર્મિલાબહેન પણ ખૂબ જ ભાવનાશીલ છે. બન્ને ભાઈ-બહેનોએ લગ્ન પણ નથી કર્યા. ઉપપ્રવર્તક શ્રી વિનયમુનિજી મ. “વાગીશ’ આદિ ઠાણાના ૨૦૦૩ના પૂના ચાતુર્માસમાં સંવત્સરી મહાપર્વના દિવસે દ્રવ્યાનુયોગ (ગુજરાતી)નો ત્રીજા ભાગના વિમોચનનો પણ લાભ મળ્યો. આપના વિશેષ સહયોગ માટે ટ્રસ્ટ આભારી છે. સ્વ. શ્રી કાલિદાસ ગગ્નલભાઈ કોઠારી સ્વ. શ્રીમતી પારુબેન કાલીદાસભાઈ કોઠારી || નમો નિVI[Ti | આપ રાજસ્થાનમાં ભીલવાડા જિલ્લાના પોટલા ગામના નિવાસી હતા તથા આપ ખૂબ જ ધર્મશ્રદ્ધાળુ હતા. શ્રીમતી ભંવરબાઈએ પણ ચૌવિહાર વિગેરે અનેક પ્રત્યાખ્યાન કર્યા. આપના સુપુત્ર શ્રી હિરાલાલજી, ભેરુલાલજી, સમરથલાલજી, મૂલચંદજી, સમ્પતલાલજી, આનંદકુમારજી, દિનેશકુમારજી ખૂબ જ ધર્મશ્રદ્ધાળુ છે. પૂજ્ય પ્રવર્તક શ્રી અંબાલાલજી મ. ની વિશેષ આસ્થા રહી છે તથા પૂજ્ય પ્રવર્તકશ્રી રૂપચંદજી “રજત” મ. નો પણ આપના પરિવાર પર આશીર્વાદ છે. મહામંત્રી શ્રી સૌભાગ્યમુનિ ‘કુમુદ' ઉપપ્રવર્તક શ્રી વિનયમુનિજી મ. “વાગીશ', મધુરવ્યાખ્યાની શ્રી ગૌતમમુનિજી મ. વિગેરેના ચાતુર્માસ સફળ બનાવવામાં આપનું યોગદાન પ્રસંશનીય રહ્યું. અમદાવાદમાં આપનો જ્વલર્સનો વ્યવસાય છે. આપના સ્વ. શ્રી ધર્મચંદજી ખાળ્યા વિશેષ સહયોગ માટે ટ્રસ્ટ આભારી છે. શ્રીમતિ ભંવરબાઈ ધર્મચંદજી ખાળ્યા

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 814