Book Title: Dharmna Dash Lakshan
Author(s): Hukamchand Bharilla, Ramniklal M Shah
Publisher: Todarmal Smarak Trust

Previous | Next

Page 16
________________ ગહરાઈની ખબર તો તેને પડશે જે વાંચવાની સાથે વિચાર પણ કરશે, બસ એમજ વાંચી નાખવાથી કાંઈ હાથ નહીં આવે.” “હુકમચંદજીનો ક્ષયોપશમ બહુજ છે અને શૈલી એવી છે કે વાત વાંચવા વાળાઓના ગળે ઉતરી જાય છે. ગંભીર પ્રશ્નોના અત્યંત સરળ ભાષામાં ઉત્તર આપ્યા છે. જેવું સ્પષ્ટીકરણ પંડિતજી એ કર્યું છે, એવું તો હું પણ નથી કરી શક્તો. પંડિત જગન્મોહનલાલજી એ જે આ લખ્યું છે કે હુકુમચંદજી ને સરસ્વતીનું વરદાન છે, એ એકદમ સાચું છે. જે કૃતિના વિષયમાં ગુરૂદેવશ્રી આ પ્રમાણે કહેતા હોય, એમના બારામાં અમે વિશેષ શું કહીએ ? : આ દશધર્મો પર ડૉ. હુકમચંદજી ભારિલ્લના પ્રવચનોના ઓડિયો અને વીડીઓ કેસેટ પણ ઉપલબ્ધ છે, જે દરેક વર્ષ હજારોની સંખ્યામાં વેચાય છે. પર્યુષણ પર્વના અવસર પર વિભિન્ન જગ્યાઓ પર ખાલી ટી.વી. ના માધ્યમથી વીડીઓ કેસેટોનો પ્રસારણ કરવામાં આવે છે જેનાથી મહતી ધર્મપ્રભાવના થતી પ્રસ્તુત કૃતિનો ગુજરાતી અનુવાદ શ્રી રમણલાલ માણેકલાલ શાહે બહુજ મનોયોગથી કર્યો છે. તેના માટે સંસ્થા એમનો હૃદયથી આભાર માને છે. પ્રકાશને વ્યવસ્થાનો શ્રેય વિભાગના પ્રભારી શ્રી અખિલ બંસલને જાય છે અતઃ એ પણ ધન્યવાદના પાત્ર છે. આ સંસ્કરણની કિંમત ઓછી કરવા માટે જે મહાનુભાવો એ આર્થિક સહયોગ પ્રદાન કરેલ છે તેમની સૂચી અલગથી પ્રકાશિત કરવામાં આવી છે; બધાય સહયોગિયોનો હૃદયથી આભારી છું. - આ કૃતિનો અધિકાધિક મહાનુભાવો લાભ મેળવે એ ભાવનાની સાથે વિરામ લઉ છું.” - નેમીચંદ પાકની પં. ટોડરમલ સ્મારક ટ્રસ્ટ મહામંત્રી જુલાઈ ૧૯૭૯

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 218