Book Title: Dada Gurudev Charitra
Author(s): Muktiprabhashreeji
Publisher: Vichakshan Smruti Prakashan

View full book text
Previous | Next

Page 37
________________ ૨૬ - દાદા ગુરુદેવ ચરિત્ર ૧૦૮ વાર દાદા ગુરુદેવ એકત્રીસાનો એક જ આસને બેસીને પાઠ કરે છે તે શ્રદ્ધાવાન ભક્ત મનવાંછિત ફળ પ્રાપ્ત કરી પાપોથી મુકત થાય છે.' - તેમની સ્વર્ગભૂમિ અજમેરમાં આજે પણ તેમની સ્વર્ગતિથિ અષાડ સુદ ૧૧ના દિવસે મેળો ભરાય છે. અનેક ભકતગણ તે પવિત્ર સ્વર્ગભૂમિમાં જઈ તેમનાં ચરણોમાં શ્રદ્ધાસુમન અર્પિત કરે છે. ' સંપૂર્ણ ભારતનાં અનેક શહેરો, નગરો તથા ગામડાંમાં એમના નામની ભવ્ય-દાદાવાડીઓ બનેલી છે જેમાં તેમની મૂર્તિઓ અથવા તેમની ચરણપાદુકાઓનાં દર્શન થાય છે. તેમના સ્વર્ગને ૮૩૮ વર્ષો વ્યતીત થયા છતાં તેમના પ્રત્યેની અપાર ભકિત હજારો મનુષ્યોમાં જોવા મળે છે.

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88