Book Title: Chovishi Swarup ane Sahitya Author(s): Abhay Doshi Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre View full book textPage 8
________________ છે કે આવાં શ્રેણીબદ્ધ સંપાદનો આપણને આપે ! અભયભાઈ આ ક્ષેત્રમાં આવ્યા, આવું કામ હાથ ઉપર લીધું અને પુષ્કળ મહેનત કરીને કાર્ય પાર પાડ્યું ! તે બધામાં જયંતભાઈ નિમિત્ત છે તેથી આવી આશા રાખવી ગમે છે. CHURC અને આવું સંઘેડાઉતાર કામ જોઈને આ ક્ષેત્રમાં પ્રવેશ કરનારાને એક નકશો મળશે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કામ કરવું તો કેવી રીતે કરવું ! જોકે એ ક્ષેત્રમાં કામ કરનારા વિદ્વાનો ગણતર છે. મહાનિબંધ માટે વિષયો ઘણા મળી રહે તેમ છે. સ્તવનોમાં કાવ્યત્વ, તત્ત્વજ્ઞાન વગેરે છૂટું પાડીને બતાવ્યું છે, તે ખાસ ધ્યાનથી જોવાલાયક છે. છેલ્લે અભયભાઈ દોશીને એક આવા જ સાહિત્યના કામ માટે અંગુલિનિર્દેશ કરવાનું મન છે. સ્તુતિ (થોય) સ્તોત્રસાહિત્ય પણ પુષ્કળ છે તેને વિભાગવાર તૈયાર કરી રચના વગેરેનો સંવત તથા અનુમાન સંવત શોધીને વ્યવસ્થિત અભ્યાસ તૈયા૨ કરીને આ રીતે સાહિત્યના ચોકમાં ઉપહાર કરે એવું કહેવાનું મન કરું છું. 151150 પ્રસ્તુત પ્રકાશન ગુણવંત બરવાળિયા - શ્રી પ્રાણગુરુ જૈન સેન્ટર - મુંબઈ દ્વારા કરી રહ્યા છે તે અનુમોદનીય છે. આવા પ્રયાસપૂર્ણ અભ્યાસને રોમાંચ સાથે આવકારું છું. સુસ્વાગતમ્ કહીને વિરમું છું. SCHIS THE શ્રી નેમિ-અમૃત-દેવ-હેમચન્દ્રસૂરિ શિષ્ય પ્રદ્યુમ્નસૂરિ ( DIKARIJI પાલડી, અમદાવાદ-૭ jokes SimulHHE Pri la 61 22 Fusisie FiNGH HASHA IIIIIIIII; }; વિ. સં. ૨૦૬૧ 98985 ભા. વ. ૧૦ ૨ દશા પોરવાડ જૈન ઉપાશ્રય, Del 1954 Niy Flo LIKE US ** GK ]] Jain Education International ચોવીશી - સ્વરૂપ અને સાહિત્ય 33.33% For Personal & Private Use Only 1.bp. [TD]]+[5] Tumha UDI #food èä DIG આ www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 430