Book Title: Chaityaparipatini Vicharna
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 12
________________ સરતનાં શ્રી જિન ચૈત્યો. ગેાપીપુરા. ૧. શ્રી અષ્ટાપદજીનું દેરાસર. સ્થલ–ગાપીપુરા ખાડી ઉપર મૂલનાયક–શ્રી આદીશ્વરજી ભગવાન. બંધાવનાર-કલાભાઈ શ્રીપતજી. વહીવટદાર-પાનાચંદ દીપચંદ સુખડીયા. સંવત ૧૯૪૩માં દેરાસર બંધાયું. પ્રતિષ્ઠા વિ. સં. ૧૯૪૩ ના વૈશાક શુક્ર ૬ના દીવસે શેઠ ગારધનદાસ અનુપશાજીએ કરાવી,જેમનાં સ્ત્રી (શેઠાણી) નું નામ વીજાબાઈ. આ દેરાસર આપણા મૂળ તીર્થ શ્રી અષ્ટાપદછના ખ્યાલ આપવાના આશયથી બંધાવ્યું હોય એમ જણાય છે. અષ્ટાપદ એટલે આઠ પગલાં અને આ દેરાસરમાં પણ તેવી જ ગોઠવણ કરેલી જણાય છે; ઉપર ચાર બિમ્બા તથા બીજા વીસ બિમ્બે ત્યાં પધરાવવામાં આવ્યાં છે. મંદિરના રંગમંડપમાં એ ગાખલા છે જેના શિલાલેખ નીચે મુજબ શિલાલેખા. (૧) ગણુભાઈ રૂપદે સંવત ૧૯૭૯ વૈશાખ વદ ૨ વાર મુદ્દે શ્રી. આદીશ્વર ભગવાન બેસાડયા છે. (૨) શા. બાલુભાઈ નાહાલચંદે સંવત ૧૯૭૯ વૈશાક વદ ૨ વાર મુધે શ્રી અજિતનાથ ભગવાન એસાડયા છે. . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 230