________________
સરતનાં શ્રી જિન ચૈત્યો.
ગેાપીપુરા.
૧. શ્રી અષ્ટાપદજીનું દેરાસર.
સ્થલ–ગાપીપુરા ખાડી ઉપર મૂલનાયક–શ્રી આદીશ્વરજી ભગવાન. બંધાવનાર-કલાભાઈ શ્રીપતજી. વહીવટદાર-પાનાચંદ દીપચંદ
સુખડીયા.
સંવત ૧૯૪૩માં દેરાસર બંધાયું. પ્રતિષ્ઠા વિ. સં. ૧૯૪૩ ના વૈશાક શુક્ર ૬ના દીવસે શેઠ ગારધનદાસ અનુપશાજીએ કરાવી,જેમનાં સ્ત્રી (શેઠાણી) નું નામ વીજાબાઈ.
આ દેરાસર આપણા મૂળ તીર્થ શ્રી અષ્ટાપદછના ખ્યાલ આપવાના આશયથી બંધાવ્યું હોય એમ જણાય છે. અષ્ટાપદ એટલે આઠ પગલાં અને આ દેરાસરમાં પણ તેવી જ ગોઠવણ કરેલી જણાય છે; ઉપર ચાર બિમ્બા તથા બીજા વીસ બિમ્બે ત્યાં પધરાવવામાં આવ્યાં છે. મંદિરના રંગમંડપમાં એ ગાખલા છે જેના શિલાલેખ નીચે મુજબ
શિલાલેખા.
(૧) ગણુભાઈ રૂપદે સંવત ૧૯૭૯ વૈશાખ વદ ૨ વાર મુદ્દે શ્રી. આદીશ્વર ભગવાન બેસાડયા છે.
(૨) શા. બાલુભાઈ નાહાલચંદે સંવત ૧૯૭૯ વૈશાક વદ ૨ વાર મુધે શ્રી અજિતનાથ ભગવાન એસાડયા છે.
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com