Book Title: Baras Kasturini Varta
Author(s): Badruddin Husain
Publisher: Badruddin Husain

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બરાસ કસ્તુરીની વાર્તા. કામના પ્રામને નહિ પાર; સકળ વિદ્યા ગુણ પુરણ હશે, પૃથ્વિ- પતિ એ રાજા થશે. છ –કામ સમાને રૂપ, ભુપ રામચંદ્રજી જે; કારણ સગાન દાતાર. મહિમા મહાદેવ જે. સ્થિરતા જાણે એમ ગંભીર રસાગર વખાણું દાન કરી બળ રાજન, બરાસ બેહેકથી જાણું કીપતિ પુર્ણ નિધિ થવે ગુણે ગણપત સરખો સહી; સામળ કહે છે વર્ણવું, શેષ પાર પામે નહિ. સત્યે જે હરિશ્ચંદ્ર, લક્ષ્મિ કુબેરના જેવી; માને માનધાતા તહીં, બુધ ધરતી બને તેવી. વાણું વિદુર ભાસ. એમાએ પૃથ્વિ કેપે જોરાવરમાં જોદ્ધ, બાણાવણમાં બહુ કાલે સુર પુરૂષમાં સત્યવાદીઓ, વિર ધિર ધાતા સહી, શામળ કહે એ સાંભળ, એના પ્રાકમને પારજ નહિ. પાઈ–એમ રૂષિએ કહો પ્રકાર, તે નારીને હરખ અપાર વન દાન પ્રતિ તે માટે થાય; સુંદર વેશ સહાયે કાય. બીજનો ચંદ્ર વધે જેમ, કળા કુવરની વધે તેમનું શરીર સુધ બરાસને કામ માટે બરાસ પાડયું કુવરનું નામ. દીન દીન પ્રૌઢ થયે તે શાળ, ગુરૂ દેખી બહુ આણે વાલ; વરસ પાંચ ચયાં જ્યાહરે, ગુરૂએ ણાવવા માંડે ત્યારે. વણ શીખવી તે વિદ્યા ભણે, ગુઢ અક્ષર અણશિખ્યા ગણે: કાવ્ય કવિત ભાષા ને ભેદ ગણે સકળ શાસ્ત્રના વૈદ અાદશ જેમાં પુરાણ, અમલ પુમલ પીંગળ નિરવાણ ગાયા યાકરણને વિચાર, સંસ્કૃત પ્રાતનો નહિ પાર; વિદ્યાર્થી સંગે રમે તે જમે, તે માત પિતાને અદકુ ગમે. એમ કરતાં વરસ થયાં છે સાત, પછી થઈ એક કૌતકની વાત. વન મળે કુંવર રમતે ફરે, હરનીસ એકલે જાય બાહરે, તે માતાને હરખ ન માય. પુત્ર દેખીમે સુખી થાય. પતિકા કરનું કંકણ જેહ, બાળકને રમવા આપ્યું For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 98