________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
હવે તે બે પદાર્થોમાંથી જીવનું લક્ષણ આ કલેકના છેવટના ભાગમાં જણાવવામાં આવેલું છે, તે લક્ષણ ચેતના છે. જેનામાં ચેતના-જાણવાની શક્તિ છે, જે વિચાર કરી શકે છે, જેને લીધે આ જડ દેહે હાલતાં ચાલતાં જણાય છે, તે તત્વને છવ કહેવામાં આવે છે. ચેતનાને સ્વભાવ જાણવાને છે; ચેતના શબ્દ સંસ્કૃત ધાતુ ચિત્ ઉપરથી બનેલું છે, અને તેથી વ્યુત્પત્તિ પ્રમાણે પણ તેને અર્થ જાણવું એ થાય છે. જીવ સ્વભાવે, સર્વ પદાર્થને જ્ઞાતા હોવાથી ચેતના લક્ષણ પરથી આ જીવનું લક્ષણ પણ આપણે સમજવામાં સહેજ આવે છે. જેનામાં ચેતના નથી, જેનામાં જાણવાની શ. ક્તિ નથી, જે જ્ઞાતા નહિ પણ સેય છે, જે જીવને જા
તે નથી, પણ જે જીવથી જણાય છે તે ચેતના ૨. હિત પદાર્થને જડ અથવા અજીવ કહેવામાં આવે છે. આ રીતે જ્ઞાતા અને સેય અથવા જાણનાર અને જાણવાની એ બે વિભાગમાં દુનિયાના સકળ પદાર્થ વહેચી શકાય.
આ આર્યાવત પરાપૂર્વથી ચેતનવાદને સારૂ પ્રસિદ્ધ છે, તેના પ્રાચીન ગ્રંથ, ચેતનવાદ પૂર્વકાળમાં સારી રીતે પ્રસર્યો હતો, તેના અનેકધા પૂરાવા આપે છે, પણ હાલમાં પાશ્ચાત્ય સાયન્સના પ્રચારને લીધે આ ધર્મક્ષેત્રની પવિત્ર ભૂમિમાં પણ કેળવાયેલાના મગજમાં જડવિઘાએ પ્રવેશ કર્યો છે, અને તેથી કેટલાક એવા પણ પુરૂષે હાલના સમયમાં તમારી નજરે પડશે કે જેઓ જીવ જેવી વસ્તુ વિષે પણ પિતાના હદયમાં શંકા ધરાવતા હેય સઘળું જડ વસ્તુથી ઉદ્ભવે છે, એમ સ્વીકારી તેઓ જીવને
For Private And Personal Use Only