________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાળો હોય, તેમ હર્ષભેર ગાજી ઉઠે “ ત્યારે તે તમારી આખી જીંદગી નિષ્ફળ ગઈ જ સમજજે, ઈશ્વરની પ્રાર્થના કરે, અને મૃત્યુને ભેટવાને તૈયાર થાઓ” તરતજ તે હાડી ડુબી ગઈ, અને તે બાહ્ય વસ્તુને વિદ્વાન પ્રોફેસર મરણને શરણ થયે. જે જ્ઞાન મનુષ્યને મરણના પંઝામાંથી બચાવી ન શકે, તેવા જ્ઞાનના મગરૂર થવું તે પોતાની મૂર્ખતા સૂચવે છે. તેટલા માટે જે આધ્યાત્મિક જ્ઞાનથી સંસાર સિન્ધ સહેજમાં તરી શકાય તેવું જ્ઞાન પ્રાપ્ત કરવા દરેકે પ્રયત્ન કરે, એ આ લેકને સાર છે.
श्लोकः शीतलो धर्मनाथश्व, निर्मायः सत्स्वरूपकः ॥ स्वस्वरूपोपयोगी यो, रत्नत्रयीनिकेतनः ॥९६॥
टीका-शीतलोऽनन्तशान्तिप्रदः । धर्मनाथो धर्मनाथन्ते जना अस्मादिति धर्मपर्जन्यः । निर्मायः कपटच्छलादिरहितः सास्वरूपकः सत्ताऽविनाभूतो नैव तस्य कदा चिदपि सत्ता हीयते । स्वस्वरूपोपयोगी स्वतः स्वरूपमुपयुङ्क्ते तच्छील आस्ममुखास्वादरसिकः । यश्च रत्नत्रयीनिकेतनो जीवादिपदार्थानां यथावयोधः सम्यग् ज्ञानं । जिनेन्द्रोक्तं सर्व प्रमाणं तद्विपरीतं मिथ्येति श्रद्धापरिणामः सम्यग्दर्शनं श्लोकः जैने धर्मे गुरौ देवे चैव श्रद्धास्ति यस्य नुः सम्यक्त्ती तु सरवस्यान्मिथ्यावी तुदन्यथा। सम्यक्त्विनोऽप्रमापि स्यात्पमा सिद्धान्तिनां मते
For Private And Personal Use Only