Book Title: Atmapradip
Author(s): Buddhisagar
Publisher: Buddhisagar

View full book text
Previous | Next

Page 300
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૨ टीका- गुर्जर देशे प्रसिद्धं विजापुरं । तत्रत्यानां भव्यટીના शिष्याणामात्मार्थ शुद्धात्मस्वरूपमात्यर्थमात्मप्रदीपशास्त्रस्य श्लोकशतकं कृतं रचितम् । तच्छास्त्रस्य श्रोतारः शिष्याः सिद्विगाः स्युर्मुक्तिभाजो भवेयुः । चकारात् पठितारो ध्यातारश्व मुक्तिभाजो भवेयुरित्यर्थः ॥ અવતરણુ:--જેમની પ્રાર્થનાથી આ ગ્રન્થની શરૂ યાત થઇ, અને જેમના ગામમાં આ ગ્રન્થ પૂર્ણ થયા. તે સર્વ આ લાકથી ગ્રન્થ ક દર્શાવે છે. અર્થઃવીજાપુરના શ્રાવક શિષ્યાના આત્માર્થે આ આત્મપ્રદીપગ્રન્થનુ શતક રચ્યું તેના સાંભળનારાએ સિદ્ધિને ભજનારા થાઓ. ભાવાર્થ—ગુજરાતના ઉત્તર ભાગમાં વિજાપુર કરીને એક શહેર છે, આ જે ગ્રન્થકર્તાની અને આ લેખકની જન્મ ભૂમિકા છે. તે ગામમાં ધર્મ પરીક્ષાના રાસ રચવામાં આવેલા છે, તેમજ વિદ્યાનંદ નામના આચાર્યે વિદ્યાનંદ નામનું વ્યાકરણ પણ રચ્યું હતું. તે ગામના સુશ્રાવકના આ. ત્માર્થે આ ગ્રન્થની રચના મુનિરાજ શ્રીબુદ્ધિસાગરજીએ કરી હતી; અને આ ગ્રન્થમાં મૂળ સે શ્લાક છે; તેને સાંભળનારાઓ સાંભળીને તે પ્રમાણે વર્તનારા મુક્તિ મેળવે એવી ગ્રન્થકર્તા ગ્રન્થાંતે આશિલ્ આપે છે; તે આશિર્ષં કુળવંતી થાએ એવી આ લેખકની પણ પ્રાર્થના છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 298 299 300 301 302