Book Title: Atmapradip
Author(s): Buddhisagar
Publisher: Buddhisagar

View full book text
Previous | Next

Page 281
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २७२ નથી શું લાભ થાય છે, તે ગ્રન્થકાર હવે દર્શાવે છે. અર્થકર્મને છેદ કરનારી આમતત્વની પ્રાપ્તિ નિ શળ ધ્યાનથી થાય છે. માટે નિંદા અને નિદ્રાને ત્યાગ કરી આત્મતત્વનું ભજન કરે ભાવાર્થ-આપણે પ્રથમ એકાદ કલેકમાં ધ્યાનમાર્ગ વિચારી ગયા, અને ધ્યાનના ભાગમાં પ્રથમ પ્રારંભ કયાંથી કરે, તે પણ જણાવી ગયા. ધ્યાન કરવાથી, મનને ઈન્દ્રિ ચેના વિષ માંથી અંતર્મુખ વાળવાથી, અને આત્મા પર એકાગ્ર કરવાથી, ક્ષણે ક્ષણે આત્માનું જ રટણ કરવાથી, શું ફળ આવે છે તે આ કલેકમાં જણાવેલું છે. તેવા ધ્યાનથી આત્મ તત્ત્વની પ્રાપ્તિ થાય છે; આને અર્થ એ નથી થત કે આત્મતત્ત્વ નહોતું તે નવું મળ્યું, આત્મતત્વ. તે ત્યાંનું ત્યાં જ હતું, પણ તેને સાક્ષાત્કાર આત્માને થયેલ ન હતું, પણ જ્યારે તે ધ્યાન કરે છે, જ્યારે ધ્યાનને સતત પ્રવાહ આત્માભિમુખ વળે છે ત્યારે આત્માને સહેજ અનુભવ તેને પ્રથમ થવા માંડે છે. ધ્યા નમાં આગળ વધતાં વધતાં આત્માને વિશેષ વિશેષ સા. ક્ષાત્કાર થાય છે. જેમ કોઈ ચક જોરથી–બહુજ જોરથીગોળ ગોળ ફરતું હોય, તેના ઉપર જે કઈ વસ્તુ મુકવામાં આવે તે તે ચક્ર તે વસ્તુને દૂર હડસેલી નાખે છે, તેમ આત્મ યાનનું ચક્ર જ્યારે પોતાના પૂર્ણ જોસથી ચાલતું હોય ત્યારે કર્મની વર્ગનું તેના પર અસર કરી શકતી નથી. કર્મ વર્ગણ દૂર ફેંકાય છે, અને આત્માને વળગેલી કર્મવર્ગણા પણ અનુકુળ સંજોગે ન મળતાં For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302