________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારામાં રહેલું કાંઈક તવ ઈન્દ્રિય અને શરીર કરતાં ઉચ્ચ છે, અને તેમને નિગ્રડમાં રાખવાનું સામ ધરાવે છે, તેની ખાત્રી થાય. આ પ્રાગ તે બહુ પ્રાથમિક છે, પણ તમારી સંપૂર્ણ શ્રદ્ધા થવાને જરૂર છે. આ પ્રમાણે પ્રયેળ ચલવ્યા કરે તે છેવટે તમને અનુભવ થશે કે શરીર તે નેકર છે, ગુલામ છે, અને મનની ઈચ્છા પ્રમાણે ચાલનાર કિંકર છે. જ્યારે જ્યારે તમારું મન જે બાબત ધિકારતું હોય તે કરવાને તમારી ઈનિ દોરવાય, ત્યારે તમારા મન સાથે તમારે શરમાવું જોઈએ, આટલે સુધી તે તમે આ બાબત યથાર્થ રીતે કબુલ કરશે, હવે આ પણે તેથી આગળનું પગલું ભરવાને વિચાર કરીને એ. તમારું મન તમને ભટકતું લાગે છે નહિ વાર? તમારૂં મન શરીર તથા ઈન્દ્રિયને કાબુમાં રાખવા સમર્થ છે, પણ શું મન મનને નિગ્રહમાં રાખવાનું બળ ધરાવે છે ! તમને તમારું મન પંચ મીનીટમાં કરોડે વિષયપર ભટકતું જણાય છે. ધારોકે તમારે એક પરીક્ષા આપવાની છે. તે પરીક્ષાને સાર એક પુસ્તકને અભ્યાસ કરવાને છે. તમારા ભવિષ્યને આધાર પરીક્ષામાં પાસ થવા પર રહે છે, તમે તે પુસ્તક ઉપર તમારું મન લગાડવા માગે છે, પણ તમારું મન હજાર વિષયમાં ભટકતું જણાય છે અને તમારે તેને સ્થિર કરવાની જરૂર પડે છે.
તમે પ્રથમ તે જણાવે છે કે આતે કેવા પ્રકારનું મન છે કે સ્થિર જ રહેતું નથી? જ્યારે જોઈએ ત્યારે આ
For Private And Personal Use Only