________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને આકાશ દ્રવ્ય લેાકાલાક વ્યાપ્ત છે, અને શાશ્વત છે. ભાવાર્થ—ચાદ રજી પ્રમાણે લેકમાં પાંચ દ્રવ્ય આવેલાં છે. પણ અલાકમાં તે કેવળ આકાશ દ્રવ્ય આ વેલું છે. આકાશ દ્રવ્ય અને લોક અને અલેાકમાં આવેલું હાવાથી લાકાલેાક ન્યાસ માનવામાં આવે છે. અલાકમાં જીવ જઈ શકતા નથી, કારણ કે તેને ગતિ આપ નાર ધર્માસ્તિકાયદ્રવ્ય ત્યાં હેતું નથી. માટે લેાકમાંજ જીવ ફરી શકે છે, અને સિદ્ધના જીવા પણ લેાકના અગ્ર ભાગ સુધી પહેાંચી શકે છે. ભાકાશ એક અને અભિન્ન છે, તેમજ શાશ્વત છે, આ રીતે આ ષડ્ દ્રવ્યનું આશ્રય સ્થાન લેાકાલાક છે. લેાકાલેાકનું સ્વરૂપ સ પૂર્ણપણે સમજનારને આ જગતમાં જાણુવા જોગ બીજી કાંઈ રહેતું નથી. કારણ કે ષવ્યમાં જગમાત્રના સ ભાવે સમાઈ જાય છે, ષડૂબ્યના પણ મૂળ ભેઢ કહીયે તા જીવ અને અજીવ ગણી શકાય. જીવ અને અજીવના પાંચ ભેદ તે ષડ્મય. આ રીતે ષડ્વયંને પણ જીવ અને અજીવ અથવા ચેતન અને જડમાં સમાવેશ થઇ શકે. માટે શાસ્ત્ર પ્રમાણે ગુરૂગમઢારા જીવ અને અજીવ તેમજ લેાકાલેાકનુ સ્વરૂપ જાણવા જીજ્ઞાસુએ પ્રયત્ન કરવા.
अवतरणम् — द्रव्यस्य कथञ्चिन्नित्यानित्यत्वे व्यवस्था पयति द्रव्योर्थिकमिति
श्लोकः द्रव्यार्थिकं नयं श्रित्वा, षड्द्रव्यं शाश्वतं मतम्
For Private And Personal Use Only