________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२६०
તુષ્ટ થાય છે. આત્માને મુકિતરાજ આ લેકમાં કહેવામાં આવે છેતેના આ પ્રમાણે અર્થ થઈ શકે તેમ છે. મુકિત પુરીને રાજા તે મુક્તિરાજ; અથવા તે મુકિત પ્રાપ્ત કરવાથી તે રાજે છે–ભે છે, તેથી મુક્તિરાજ કહેવાય છે. મુકિતને રાજા થવાને શિવ લક્ષ્મી વરવાને, અનંત આત્મિક આનંદ અનુભવવાને આપણે આત્મા સામર્થ્ય ધરાવે છે. આ આત્મા તું પોતે છે, એમ જાણ અહે ! આત્માનું સામર્થ્ય કેટલું બધું છે! આત્માને મહિમા કેટલે અપૂર્વ છે! તેની શકિત કેટલી અગણ્ય છે ! ખરેખર આ પણે અજ્ઞાનમાં ગોથાં ખાઈએ છીએ, આપણે સ્વાભાવિક દિવ્ય હકક ભુલી જઈએ છીએ, અરે પામર મનુષ્યની માફક આથડીએ છીએ ! કેટલી અજ્ઞાનતા ! વળી આત્મા નિષ્ક્રિય છે; ક્રિયા રહિત છે, વ્યવહારનયથી આત્મા ઇંદ્રિયાદિથી ક્રિયા કરે છે, માટે તે સક્રિય કહેવાય છે. પણ આમ નિશ્ચયથી તે નિષ્ક્રિય છે. વ્યવહારમાં કિયા આત્માને લાગુ પડતી લાગે છે, પણ વસ્તુતઃ આત્માને સ્વભાવ નિષ્ક્રિય છે, આવા ગુણવાળો આત્મા, પિતે છે, એમ જાણુ, અનુભવ કરી લે, એટલે તું પણ આત્મજ્ઞાન પ્રાપ્ત કરીશ, એજ સાર છે.
श्लोकः
शत्रुजयस्वभावन, भव्यवृन्दनिबोधकः ॥ स्वसंवेद्यः सदा श्रीमान् केवलज्ञानभास्करः।।९४॥
For Private And Personal Use Only