________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુખ્ય છે. ગુરૂને દયાગુણ શિષ્યમાં આવે એ સ્વાભા વિક નિયમ છે. જેણે આત્મતત્વ સારી રીતે અનુભ
વ્યું છે, તે સર્વમાં સમાન આત્મતત્વ જુએ છે, અને તેથી બીજાં સર્વ પ્રાણીમાત્ર તરફ તેના મનમાં દયાની વૃત્તિ પ્રગટી નીકળે, તેમાં કાંઈ નવાઈ જેવું નથી. ઉપાધિને લીધે તેનું આત્મ તેજ ગમે તેટલું અવરાઈ ગયેલું હોય, છતાં જેવું એક જ્ઞાનીનું આત્મતેજ છે, તેવું જ એક અધમ અને હલકી વૃત્તિવાળા મનુષ્યનું છે, એ બાબત જ્ઞાનીની ચક્ષુએ સ્પષ્ટ ભાસે છે, અને તેથી ઉપાધિની અંદર રહેલા આત્મતત્ત્વ ભણી દષ્ટિ રાખી સર્વતરફ એક સરખે પ્રેમને પ્રવાહ તે વહેવરાવે છે. પ્રેમનું ખરૂં કારણ આજ છે. તેનાથી ઉતરતા બીજા બધા કારણોમાં સ્વાર્થી પ્રેમ કઈકને કઈક સ્વરૂપે રહેલા હોય છે. પણ આ પ્રેમને પ્રશસ્ય છે. તે પ્રેમ દયારૂપે, મૈત્રીરૂપે, પ્રદરૂપે અનેક ભાવથી પ્રકટ થાય છે. પણ તેની સ્વરૂપમાં જરા માત્ર પણ ફેર પડતે ની કમાવા ઉચ્ચ પ્રકારની કળા ગુરૂને અપૂર્વ પ્રેમ વળી તેમના શિષ્ય પણ તેવા કામ ના થાય છે.
વળી વિષે પણ ગુરૂ મારા માર્ગના વિસ્તાર કરી શકે છે. ગુરૂ કૃપાથી તેઓ ધર્મનાં તો જાણે છે, અને જેમ પતે ગુરૂ પાસેથી શિખ્યા તેમ તેઓ પિતાના શિને ભણાવે છે, આ રીતે ધર્મને વિસ્તાર થાય છે. જે ગુરૂઓ જ્ઞાન પામે, પણ તેનો તેઓના શિષ્યને બોધ ન આપે, અને કેવળ અભિમાન વૃત્તિમાં રહે છે તેનું પરિણામ એ આવે કે તેમના મરણની સાથે તે જ્ઞાનને વિચ્છેદ
For Private And Personal Use Only