________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१६२ પણ મરણથી ત્રાસ પામે અને અજ્ઞાની પણ ત્રાસ પામે તે પછી જ્ઞાનીમાં અને અજ્ઞાનીમાં ભેદ છે ? માટે આ કલેકમાં જણાવેલું છે કે જ્ઞાનીએ આત્માનું સ્વરૂપ અનુભવવું. અને તે અનુભવવામાંજ જીવનનું પરમ રહસ્ય રહેલું છે. કારણ કે આત્મા ત્રણે કાળમાં શાશ્વત રહે છે, તેને સ્વભાવ બદલાતું નથી તે નિત્ય છે, તે નિત્ય આત્માનું ધ્યાન કરી, તેને અનુભવવાને ઉદ્યાગ કરે.
अवतरणम्--आत्मध्यानेन चेतना स्वयं सम्मुखीभवति तेन परमपदावाप्तिः सत्वरं भवति तदाह ।
अभिमुखी यदास्याने चेतना स्वयमात्मनः तदा कर्माष्टकं जित्वा प्राप्नोषि परमं पदम् ॥५७॥
टीका--हे चेतन ते तवात्मनश्चेतना यदा-यस्मिन्समये सहजसमाधिना स्वयं सम्मुखीभवति तदा-तस्मिन्काले कर्माष्टकवृन्द जित्वा परमं पदं मोक्षं ग्रामोषि त्वम् || ५७ ॥
અવતરણ --આમ ધ્યાનથી ચેતના જાગૃત થાય છે, અને પિતાના બળ વડે કર્મવૃદ્ધને આત્મા જીતી શકે છે, અને પરમ પદ પ્રાપ્ત કરી શકે છે, એ બાબત ગ્રન્થકાર દર્શાવે છે.
અથ–હે ચેતન ! જ્યારે આત્માની ચેતના તારી સન્મુખ થાય છે, ત્યારે અષ્ટકર્મને જીતીને તું પરમપદ મેળવે છે. તે પછી
For Private And Personal Use Only