________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેને શુદ્ધ વિશ્વયય ચારિત્ર કહે છે, અને તે અનંત ગુ. પુના આધારરૂપ આત્માના અસંખ્ય પ્રદેશને શુદ્ધ નિશ્ચય નય ચારિત્ર સ્થાપનાનું નામ અપાય છે. ૨હરણ મુખ. વસ્ત્રિકા, પંચ મહાવ્રત પાલન, વગેરેને વ્યવહારનય ચારિત્ર १. छ, त समधानी स्थापनाने यारनय यारित्र स्थाપનાનું નામ અપાય છે. આ સંબંધી વિશેષ ખુલાસે ગુ. રૂગમથી મેળવે.
अवतरणम्-चारित्रान्तरं भाव्यमानामवस्थामाह आत्मीयेति ।
श्लोकः आत्मीयध्यानधाराभिधीतकर्मरजःकणः । आत्मनः स्वच्छतां लब्ध्वा भुंक्तेऽनन्तं सुखं सदा
टीका-पार्थिवरजांसि निर्मलजलैः क्षालयन्ति लोकाः कर्मरजाक्षालनोपायस्तु स्वात्मध्यानधारा एव क्षालितकर्ममलपड़े, सति आत्मन्यनन्तं सुखं सदा भुंक्ते । उक्तं च महाभारते (आ. त्मा नदी संयमतोयपूर्णा सत्यावहा ज्ञानतटा दयोमिःतत्राभिषेक कुरु पाण्डुपुत्र न वारिणा शुध्यति चान्तरात्मा ।। १९ ॥
અવતરણુ–દ્રવ્ય અને ભાવ ચારિત્રથી આત્મધ્યાન થાય છે, અને આત્મધ્યાનથી કેવી અવસ્થા થાય છે, તે હવે ગ્રન્થકાર દર્શાવે છે –
For Private And Personal Use Only