________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭ર મનુષ્ય પદાર્થોને જોવાનું સામર્થ્ય ધરાવે છે, પણ તેને વાતે એગ્ય અને આવશ્યક નિમિત્ત જોઈએ, તે નિમિત્ત સૂર્યને પ્રકાશ છે, જે સૂર્યને પ્રકાશ ન હોય તે ચક્ષુ છતાં પણ મનુષ્ય પદાર્થોને જોઈ શકે નહિ. કદાપિ દીવાના પ્રકાશ વગેરે અ૫ સાધનો દ્વારા તેઓને પદાર્થનું અપ સ્વરૂપ સમજાય, પણ યથાર્થ સ્વરૂપ જાણવાને તે સૂર્યના પ્રકાશની જ જરૂર છે. તેવી રીતે પુસ્તક વગેરે સાધને દ્વારા જ્ઞાનનું ટુંક સ્વરૂપ કદાચ જા ણવામાં આવે પણ ખરૂં, પણ વસ્તુતવ સમ્યગ રીતે અનુભવવાને માટે તે ગુરૂવિના બી જે અન્ય માર્ગ નથી. ગુરૂ સૂર્ય સમાન છે. ગુરૂને આપણે જે જે ઉપમાઓ આપીએ તે ઓછી ગણાય અને આપણે ગમે તેવા ઉપાજેથી તેમને ઉપકાર માનવાને પ્રયત્નશીલ થઈએ, પણ ખરી રીતે તેમને ઉપકાર માની શકાય જ નહિ. કારણ કે જેટલે ઉપકાર ધર્મગુરૂને માનીએ તેટલે અ૯૫ ગણાય. પણ ગરજ સરી એટલે વૈદ્ય વેરી, તેમ જે લેકે કૃતની નીવડે છે. તેમના સમાન આ જગતમાં પાપી અને અધમ કેઈ નથી; એક સ્થળે લખેલું છે કે પરણેલા છેકરાઓ જેમ માતાના ગુણ વિસરી જાય છે, તેમ શિષ્ય આચાર્યના ગુ. છે શિખ્યા પછી ભુલી જાય છે. આ એક મોટી કૃતતા છે, માટે તે કૃતકતાને ત્યાગ કરી ભક્તિ પૂર્વક ગુરૂ પાસેથી જ્ઞાન મેળવવું. __अवतरणम्-गुरुशरणपूर्वकगुरुज्ञानलाभेऽपि तज्ज्ञानं श्र दादिकमन्तरेण न मोक्ष प्रसूत इति तदा
For Private And Personal Use Only