________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કેટ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇએ; અને કામાદિ વિષયાને જરા માત્ર પણ પોતાના દયમાં અવકાશ આપવા નહિ. આમ કરવાથી દેહાધ્યાસ છુટી જશે, પરપુલ ઉપરના મમત્વભાવ દૂર જશે, અને પોતાનું ખરૂ સ્વરૂપ આત્માના જાણવામાં આવશે.
अवतरणम् --- चिन्मयमात्मस्वरूपमुक्त्वाऽनादिकालाऽशुपरिणत्याऽत्मसंश्लिष्टकर्माष्टक पुद्गलस्कंधेभ्यो भिन्न आत्मा अत एव कर्मरूपपुलस्कंधत्यागविवेकमाह । श्लोकः पुद्गलस्कंधरूपं यत् कर्म त्याज्यं विवेकिभिः ॥ येन चेतनरूपोऽपि पुद्गल इव दृश्यते ॥ १५ ॥
अनन्तपुद्गलवर्गस्कंधरूपं क्षीरनीरवदात्मसंश्लिष्टं द्रव्यकर्म यज्ञेयोपादेयदृष्टिमद्भिर्विवेकिभिस्त्याज्यं ज्ञानध्यानबलेनेति येन कर्मरूप पुद्गलसंबंधेन चेतनरूप आत्मा पुद्गल इव दृश्यते यो यस्य संसर्गी स तादृशः ।। अत एव द्रव्यकर्मकारणरागद्वेषरूपं भाव कर्म दूरतः परिहार्यम || १५ |
અવતરણ—આપણે ગયા લેકમાં આત્માનુ સ્વરૂપ વિચારી ગયા. આત્મા સ્વભાવે કેવા ચેતન જ્ઞાનમય છે, તે પણ તપાસી ગયા; પણ જે કર્મ મળથી આત્માનું સ્વરૂપ આચ્છાદિત થઇ ગયું છે, તે ક મળનુ સ્વરૂપ કેવુ. છે તે જયાં સુધી આપણા જાણવામાં ન આવે, ત્યાં સુધી તેનાથી માપણે મુક્ત થઇ શકીએ નહિ, માટે ગ્રન્થકાર હવે કનુ સ્વરૂપ જણાવે છે.
For Private And Personal Use Only