Book Title: Arhat Agamonu Avalokan yane Tattvarasika Chandrika
Author(s): Hiralal R Kapadia
Publisher: Hiralal R Kapadia

View full book text
Previous | Next

Page 12
________________ પાઠકા નામે પણ જોવાય છે. દાખલા તરીકે તત્વાર્થાધિગમશાસ (અ. ૧, સૂ. ૨૦)ના ભાષ્ય(પૃ. ૯૦)માં નીચે પ્રમાણે બાર અંગેનાં નામનો નિર્દેશ છેઃ “માવિષ્ટ દૂરવિધ તા–કારા, વૃત્રાd, રથા, રમવાર, વ્યાયાપ્રાપ્તિ, શારામૈકાથા, રાસાદથવશ, ચરતાશા, અનુત્તરોત્તવાતિશા, ઘળાવ, વિપાર, દકિપાત રૂતિ ” વળી કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરિકૃત નામમાલા નામે અભિધાનચિત્તામણિના બીજા કાંડના નીચે મુજબનાં પદ્યમાં બાર અંગેનાં નામ છે – " आचाराङ्ग सूत्रकृतं स्थानाङ्गं समवाययुक् । पञ्चमं भगवत्यङ्गं ज्ञातधर्मकथाऽपि च ॥ १५७ ॥ उपासकान्तकृदनुत्तरोपपातिकाद् दशाः । प्रश्नध्याकरणं चैव विपाकश्रुतमेव च ॥ १५८ ॥ इत्येकादश सोपाङ्गान्यङ्गानि द्वादशं पुनः । दृष्टिवादी द्वादशाको स्याद् गणिपिटकावया ॥ १५९ ॥" આ ઉપરથી આપણે બાર અંગેનાં પ્રાકૃત અને સંસ્કૃત નામ નીચે મુજબ રજુ કરી શકીએ – (૧) આયા (આચાર), (૨) સૂયગડ (સૂત્રકૃત), (૩) ઠાણ (સ્થાન) (૪) સમવાય (સમવાય) (૫) વિવાહપત્તિ (વ્યાખ્યાપ્રજ્ઞતિ, (૬) નાયાધમ્મકહા (જ્ઞાતધર્મકથા), (૭) વાસદસા (ઉપાસકદશા, (૮) અંતગડદસા (અંતર્દશા), (૯) અનુત્તવવાદસા (અનુત્તરોપપાતિકદશા), (૧૦) પહાવાગરણ (પ્રશ્નવ્યાકરણ), (૧૧) વિવાગસુઅ (વિપાકસત્ર) અને (૧૨) દિદ્રિવાય (દષ્ટિવાદ), તત્વાર્થરાજવાર્તિક (પૃ. ૫૧)માં પણ પ્રાયઃ આ જ નામે છે, કેમકે છથી નવમા 'आयारो । सूयगडे २ ठाणे ३ समवाय ४ भगवईअंगं ५। नायाधम्मकहाओ ६ उवासगदसाओ ७ ससमयं ।। ३४४॥ अंतगडाणं च दसा ८ अणुत्तरोववाइयादसा तत्तो । पण्हावागरण १० तह इकारसम विवागसुयं ११ ॥ ३४५॥" ૧. આ તેમજ બીજા પણ કેટલાંક અંગોનાં અન્ય નામે છે, પરંતુ તે હકીકત છે તે અંગને પરિચય આપતી વેળા વિચારાશે, ૨. આ શબ્દ સમસંરકૃત છે. આથીત એ સંરકૃત તેમજ પ્રાકૃત એમ ઉભયસ્વરૂપ છે. ૩ આને “ભગવતી' પણ કહે છે. જુઓ આ જ પૃષ્ઠ. ૪. આને અજ્ઞાતાધમકથા” પણ કહેવામાં આવે છે. જુઓ આ જ પૂછ. ૫. તાવાર્થાધિગમશાસ્ત્રના ભાષ્ય (પૃ ૯૦)માં આને ઉપાસકાધ્યયનઇશા કહેલ છે. કે આને વિપાકશ્રુત” પણ કહે છે. જુઓ આ જ પૃષ્ઠ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92