Book Title: Arhat Agamonu Avalokan yane Tattvarasika Chandrika
Author(s): Hiralal R Kapadia
Publisher: Hiralal R Kapadia

View full book text
Previous | Next

Page 67
________________ આહત આગમનું અવલોકન [પ્રકરણ અનુસરીને રચાયેલું મૃત તે “અંગપ્રવિષ્ટ' છે, જ્યારે ગણુધરે ન પૂછળ્યા છતાં તીર્થકરે કરેલા સ્પષ્ટીકરણને આધારે રચાયેલું શ્રુત “અનંગપ્રવિષ્ટ' છે, અથવા અન્ય કોઈએ પ્રશ્ન પૂછવાથી તીર્થકરે કરેલા સ્પષ્ટીકરણને અનુસરીને રચાયેલું મૃત “અનંગપ્રવિષ્ટ' છે, અથવા તો ગણધરનાં વચનને આધાર લઈને પહેલાંના સ્થવિરાએ જે રચ્યું તે “અનંગપ્રવિષ્ટ છે. | (ઈ) જે સર્વ તીર્થકરના તીર્થમાં નિયત હોય તે “અંગપ્રવિષ્ટ' છે, જયારે જે સમસ્ત તીર્થોમાં અનિયત હોય એટલે કે કોઈકના તીર્થમાં રચાય અને કોઈકના તીર્થમાં ના રચાય એવું જે શ્રુત હેય તે “અનંગપ્રવિષ્ટ છે. (૪) વિસે સાવસ્મયભાસની નિમ્નલિખિત ગાથારૂપ ઉલ્લેખ "गणहर-थेरकयं वा आएसा मुक्कवागरणो वा। ધુવ-વિશેષણો વા ઘં-ળg નાઇત પો” આને અર્થ સમજાય તે માટે આપણે સાથે સાથે એની માલધારી શ્રી હેમચંદ્રસૂરિકૃત વૃત્તિ નામે શિષ્યહિતાના ૨૯૮માં પત્રગત નિમ્નલિખિત ઉલેખ નોંધી લઈએ – "अङ्गाऽनविष्टश्रुतयोरिदं नानात्वम्-एतद् भेदकारणम्। किमित्याह-गणधरा गौतमस्वाम्यादयः, तत्कृतं श्रुतं द्वादशाङ्क रूपमा प्रविष्टमुच्यते । स्थविरास्तु भद्रबाहुस्वास्या यस्तस्कृतं श्रुतमावश्यकनियुकयादिकमनङ्गप्रविष्टम्-अङ्ग ह्यमुच्यते। अथवा, पारनय गणधरपृष्टस्य तीर्थकरस्य सम्बन्धी य: आदेश:-प्रतिवचनमुत्पाद-व्यय-ध्रौव्यवाचकं पदत्रयमित्यर्थः, तस्माद् यद् निष्पन्नं तदङ्गप्रविष्टं द्वादशा मेव, मुक्तं-मुत्कलम्-अप्रश्नपूर्वकं च यद् व्याकरणम्-अर्थप्रतिपादन तस्माद् निष्पन्नमङ्गबाह्यमभिधीयते, तच्चावश्यकादिकम् । वाशब्दोऽडा-उनङ्गप्रविष्टत्वे पर्वोक्तभेदकारणादयत्वसूचकः। तृतीय भेदकारणमाह-'धुवचळविसेसओ ' ति ध्रुवं-सर्वतीर्थकरतीर्थेषु नियंत-निश्चयभांवि श्रुतमङगप्रविष्टमुच्यते द्वादशाङ्गमिति । यत् पुनश्चलम्-अनियतम्-अनिश्चलमावि तत् तन्दुलकालिकप्रकीर्णादि श्रुतमङ्ाबाह्यम् । वाशब्दोऽत्रापि भेदकारणान्तरसूचकः। इदमुक्तं भवति-गणधरकृतं, पदत्रयलक्षणतीर्थकरादेशनिष्पन्नं ध्रुवं च यच्छ्रतं तदङ्गप्रविष्टमुच्यते, तच द्वादशाङ्गीरूपमेव । यत् पुनः स्थविरकृतं मुत्कलार्थाभिधानं चलं च तदावश्यकाकीर्णादि श्रुतમા વાઘમિતિ”— કહેવાનું તાત્પર્ય એ છે કે અંગપ્રવિષ્ટ અને અનંગપ્રવિણ શ્રુતમાં ત્રણ રીતે તફાવત છે – (અ) ગણધરકૃત શ્રત “અંગપ્રવિષ્ટ છે, જ્યારે સ્થવિરકૃત શ્રુત “અંગબાહ્ય છે. (આ) ત્રણ વાર ગણધરે પૂછવાથી તીર્થંકરે આપેલા આદેશરૂપ—ઉત્તરરૂપ ત્રિપદી ઉપરથી બનાવાયેલું કૃત “અંગપ્રવિષ્ટ છે, જ્યારે પ્રશ્ન ન પૂછાયા હોવા છતાં તીર્થકરે કરેલા અર્થના પ્રતિપાદન ઉપરથી રચાયેલું મૃત “અંગબાહ્ય' છે. ) સર્વ તીર્થકરના તીર્થમાં નિયત એવું શ્રત અંગપ્રવિષ્ટ' છે, જ્યારે અનિયત શ્રુત “અંગબાહ્ય” છે. - આને સારાંશ એ છે કે ગણધરકૃત, ત્રિપદીજન્ય અને ધ્રુવ એવું શ્રુત તે અંગપ્રવિષ્ટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92