Book Title: Arhat Agamonu Avalokan yane Tattvarasika Chandrika
Author(s): Hiralal R Kapadia
Publisher: Hiralal R Kapadia

View full book text
Previous | Next

Page 90
________________ ૭ સું] આગમાના પઢનપાહન માટેની વ્યવસ્થા ૨૫ વધારે વીસ પદ્મની આરાધના કરે છે. આ પદે પૈકી જ્ઞાન' પદની આરાધનાની વ્યાખ્યા ઉપરથી ગૃહસ્થા ૧૨ અંગેના અભ્યાસ કરી શકે એવા અર્થ ઉપજાવી કઢાય છે. (૨) રાયપસેણીયસુત્ત (સૂ. ૬૧)ની શ્રીમલયગિકૃિત ટીકા (પત્ર ૧૨૮ )માં નીચે મુજબ ઉલ્લેખ છેઃ— " यत्रापि श्रमणः साधुः माहनः परम े तार्थः श्रावकोऽगच्छति तत्रापि इस्तेन અહીં ‘માહન'ના અર્થ પરમ ગીતા શ્રાવક' કરેલા છે અને ગીતા ’થી સૂત્ર અને અર્થ ઉભયના જ્ઞાતા સમજવામાં આવે છે તેનું કેમ ? (૩) પ્રકરણાદિ પ્રથામાં આગમાનાં અવતરણા આપેલાં છે અને એ ગ્રંથા તે શ્રાવકો વાંચે છે તા પછી તેમને આગમા ભણવાના અધિકાર કેમ નહિ ? હવે આ પક્ષની વિરુદ્ધમાં જે કઇ કહેવાયું અને કહી શકાય તેમ જણાય છે તેને હુ ઉલ્લેખ કરું છું. (૧) આવસયસુત્તની સુષ્ણુિના નીચે મુજબના ઉલ્લેખ ઉપરથી શું એ કુલિત થતું નથી કે શ્રાવકોને અમુક જ સૂત્ર કંઠસ્થ કરવાની છૂટ છે ? "जओ साहू जहन्त्रेणं अडवषयणमायाओ, उक्कोसेणं तु बारस अंगाई सावगस्स बि जहत्रेणं तं चेव, उक्कोसेण छज्जीवणिया सुत्तओ अत्थओ वि, पिंडेसणज्झयणं न मुत्तभ, अस्वभो पुण સહ્રવેગ મુળર્' (ર) હીરપ્રશ્ન (પત્ર )માં જે નીચે મુજબના અભ્યાસનું ક્ષેત્ર મર્યાદિત હાવાનું સૂચવે છે તેવું કેમ ? "1 tr परम्परया भक्तपरिज्ञा-चतुः शरणा ssतुरप्रत्याख्यान-संस्तारकप्रकीर्णकानामध्ययने આવાનામધિાવમવરીયતે । " ' (૩) સેનપ્રશ્ન (ઉ, ૪, ૫, ૩૦, પુત્ર ૧૦૪ આ)માં નીચે પ્રમાણેનું કથન છે. તે ઉપરથી સિદ્ધાન્તાનુ શ્રાવણુ પણ જ્યારે કારણિક છે તા પછી તેના અભ્યાસ માટે શ્રાવાને અધિકારી તે કેમ જ ગણાય? 'कश्चिद् वक्ति - श्राद्धस्य ग्रहणशिक्षा कथिताऽस्ति तत्रोत्कृष्टतः षड्जीवनिकाय सूत्रार्थ पिण्डैषणालापकं च शृगोति, अधुना तु अङ्गोपाङ्गादिसूत्रार्थी श्राव्येते तत् कुत्रास्तीति પ્રશ્ન अत्रोत्तरम् - व्याख्यानादौ मुख्यवृत्त्या यत्युद्देशेन श्राव्यमाणमङ्गोपाङ्गादि तत्पृष्ठलग्नाः श्राद्धादयोऽपि शृण्वन्ति न काऽप्याशङ्का । यत् तु केवलभाणां सिद्धान्त भाषणं तत् कारणिकमिति बोध्यम् । " ઉલ્લેખ છે તે પણ શ્રાવકોના (૪) સાધ્વીઓને પશુ દિįિવાય ભણુવાનો અધિકાર નથી તો પછી શ્રાવકાને કે શ્રાવિકાઓને એ ખારમું અંગ અને ખીજા પણ આગમા ભણુવાના અધિકાર ન હોય તા તેમાં નવાઇ જેવું શું છે ? પ્રકરણ અને આ પ્રમાણે આ પ્રશ્ન પરત્વે થયાસાધન ઊહાપદ્ધ કરી હું હવે આ સાથે સાથે આ તત્ત્વરસિચન્દ્રિકાના પ્રથમ વિભાગ પૂર્ણ કરું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92