Book Title: Arhat Agamonu Avalokan yane Tattvarasika Chandrika
Author(s): Hiralal R Kapadia
Publisher: Hiralal R Kapadia

View full book text
Previous | Next

Page 89
________________ આત આગમનુ અવલાકન [પ્રકરણ " तत्र यद्य दृष्टिवादे सर्वस्यापि वाङ्मयस्यावतारोऽस्ति तथापि दुर्मेधां तदवधारणाद्ययोग्य नां मन्दमतीनं, तथा श्रावहादीनां खीणां चानुप्रहाय निर्यूरणा विरचना शेषस्येति " (૪) શ્રાવકને આગમેા વાંચવાને અધિકાર ન હેાત તે તે વિષેના નિષેધાત્મક ઉલ્લેખ કોઇ સૂત્ર-અ’ગ–પ્રથામાં કેમ મળતા નથી ? ૮૪ (૫) ભિક્ષુએ કે ભિક્ષુણીએ શ્રાવકાને આગમે! ન વંચાવવા એવા કાઇ ઉલ્લેખ કેમ જણાતા નથી ? (૬) સંમેાધપ્રકરણ (પૃ. ૧૩)માં કહ્યુ છે કેઃ— “તું. ન નમો શ્રૃંગારપુ સુય્યર બન્નાŻ૨૬॥ રવદ્યા ગઢિયા પુટ્ઠિઠ્ઠાવિળિછિઠ્ઠા ય अहिग्यजीयाजीया अचाल णिज्जा दवयणाओ ॥२७॥ ' 39 આથી શ્રાવકે સૂક્ષ્મ વિચારને જાણવાના અધિકારી હરે છે એ સબંધમાં બે મત નથી, કિન્તુ લખ્યા, ગૃહીતા', પૃષ્ટા, વિનિશ્ચિતા, જીવાજીવના જાણુકાર અને પ્રવચનથી અયાસનીય રૂપે જે શ્રાવાને વધુ વેલા છે તેવી તાકાત તેમણે આગમા ભણીને મેળવી હાવી જોઇએ, કેમકે સૂત્રમાં જ્યાં સ્વમ્રપાનું વર્ણન આવે છે ત્યાં તેમને માટે ટ્ઠિાનઢા પુષ્ટિશ્રદ્ઘા વગેરે સોધા (વિશેષણે!) વપરાયેલા છે તે શું આ સ્વપ્નપાઠકો પણ શ્રાવકોની પેઠે માત્ર સ્વપ્નશાસ્ત્ર સાંભળી સાંભળીને શીખ્યા હૈાવા જોઇએ અને હિ કે વાંચી વાંચીને કે ભણી ભણીને ? (૭) ઉપર્યુક્ત “સએધતા (વિશેષણા) શ્રાવકને અપાયાં હતાં ત્યારે સૂત્રગ્રંથે લિપિબદ્ધ થયા ન હતા, એથી શ્રાવકો એ અરણ્યવસી શ્રમણા પાસે જને વીરનું પ્રવચન સાંભળતા હતા અને તે સાંભળેલા પ્રવચનને પેાતાના નામની પેઠે સ્થ રાખતા હતા—સાધુએ પણ એમ જ કરતા હતા. સમવાયાંગસૂત્રમાં ઉપાસકદશાંગસૂત્રના વિષયના ઉલ્લેખ કરતાં ઉપાસકેાના શ્રુતપરિગ્રહે-શ્રુતાભ્યાસે પણ વર્ણવાયા છે—ઉપાસકોના તે શ્રુતપરિગ્રહ। આ વાતને સ્પષ્ટ કર્યું છે કે શ્રાવકા વમાનના પ્રવચનને કંઠસ્થ રાખતા હતા. જો તેઓને તેમ કરવાને અધિકારી ન ગણવામાં આવતા હેત તેા તે સમયે એવું બીજી' કયું શ્રુત હતુ` કે જેના તેઓ સ્વીકાર કરે તેમ હતા ? અત્ર આપેલી સાત દલીલે। પૈકી પહેલી ત્રણના નિર્દેશ કર્યાં બાદ પં. બેચરદાસે કહ્યુ છે કે ‘ઉપર જગાવેલાં એક કરતાં અધિક પ્રમાણાથી એ વાત સ્પષ્ટ થાય છે કે આગમાની ભાષા પ્રાકૃત એટલા માટે જ રાખવામાં આવી છે કે, તે દ્વારા આખાળગોપાળ વિના પ્રયાસે તેને વાંચી શકે, ઉચ્ચારી શકે અને સમજી શકે. આ રીતે આપણે ભાષાદૃષ્ટિએ; તે પણ આગમપ્રમાણપૂર્વક આપણે આગમ વાંચવાનેા અધિકાર સાબીત કરી શકીએ છીએ.” Jain Education International આ પ્રમાણેના પક્ષને વિશેષતઃ સમર્થિત કરનારી અન્ય કાષ્ટ દલીલ કોઇ તરફથી રજુ થયેલો હાય તા તે મારા જાણવા વાજોવામાં નથી એટલે આ પ્રમાણેના પક્ષની તરફેણુમાં બીજી કેટલીક હકીકતા કે જેણે કેટલાક દલીલ તરીકે ગણવા પ્રેરાય તેવેાસ'ભત્ર છે તેને હું અત્ર ઉલ્લેખ કરું છું. (૧) પ્રત્યેક તીથંકર વિશ્રુતિસ્થાનકત્તપમાંથી ઓછામાં ઓછા એક પદની અને વધારેમાં For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92