Book Title: Arhat Agamonu Avalokan yane Tattvarasika Chandrika
Author(s): Hiralal R Kapadia
Publisher: Hiralal R Kapadia

View full book text
Previous | Next

Page 87
________________ આહત આખાનું અવલોકન [પ્રકરણ યોગદહન કરી આગ ભણવાનું વિધાન નથી તેમ જ તેવી રીતે કોઇ આગમ ભણ્યા હોય તેવો ઉલ્લેખ નથી. આ સંબંધમાં હું એમનું તેમ જ એમના જેવી માન્યતા ધરાવનારાઓનું નીચે મુજબની હકીકત તરફ સવિય ધ્યાન ખેંચું છું જેથી આ બાબતનો અંતિમ નિર્ણય થઈ શકે. (૧) પંચવઘુગની નીચે મુજબની ૫૮૯મી ગાથામાં તેમ જ એની પજ્ઞ ટીકામાં આગમમાં ઉપધાન વિષે ઉલ્લેખ છે એમ જે કહ્યું છે તેનું શું?– " उवहाण पुण आयविलाइ जं जस्स वनिमं मुत्ते। તે તેને ય શા માળામાં પોણા ૧૮” (૨) પંચવભુગ (ગા. ૫૯૮)માં જે જગવિહાણ જોવાની ભલામણ છે તે ગ્રંથ કેટલે પ્રાચીન છે? (૩) ઠાણ (સ્થા. ૩; સૂ. ૧૩૬ તેમ જ સ્થા. ૧૦; સૂ. ૭૫૮)માં, સમવાય (સ. ૩૨)માં, ઉત્તરઝયણસુર (અ. ૩૪, ગા. ૨૭ ને ર૯)માં અને અંગચૂલિયામાં એમ અનેક સ્થળે જગવિહિ યાને યોગોઠહન વિષે ઉલ્લેખ જોવાય છે તેનું શું? (૪) યોગદહન જેવી વિધિ વૈદિક કે બૌદ્ધ શાસ્ત્રના અભ્યાસ માટે તે તે શાસ્ત્રમાં (૫) વિસે સાવરૂભાસ (ગા. ૨૫૭)માં “જાગ' વિષે ઉલ્લેખ છે અને એની ટીકામાં, મલવારી શ્રી હેમચંદ્રસૂરિએ શ્રીઆષાઢસૂરિએ પિતાના અનેક શિષ્યોને યોગ શરૂ કરાવ્યા, પરંતુ તે જ દિવસે હદયશલથી પીડાઈ તેઓ કાલ કરી નલિની ગુમ વિમાનમાં દેવ થયા અને ત્યાંથી શિષ્યોને યોગ પૂર્ણ કરાવવા માટે પોતાના માનવી શરીરમાં પ્રવેશ કર્યો ઇત્યાદિ હકીકત આપી છે તેનું શું? વિશેષમાં આ હકીકત ચિત્યવાસીઓના સમયની છે એમ કહેવા માટે કંઈ આધાર છે ખરો ? આપણે આ પ્રકરણ આગળ ચલાવીએ તે પૂર્વે કેટલાંક અંગામાં અનગારાના-જૈન મુનિઓના સૂત્રભ્યાસ વિષેના ઉલ્લેખ મળી આવે છે તે સંક્ષેપમાં નેધી લઈએ – અનગાર અભ્યાસ ખુદા (સ્કધક) સામાયિકથી માંડીને ૧૧ અંગ વિઆહપત્તિ (શ. ૨,૬ ૧; સે ૯૩) કાલેદાચી (કાલેદાયી) , , , , , (શ. ૭, ૩. ૧૦; સ ૩૦૫) ઉસભદત્ત (ઋષભદત્ત) , , , , (શ ૯, ઉ. ૩૩; સૂ ૩૮૨) દેવાણુદા (દેવાનંદ). (શ, ૯, ઉ. ૩૩; સૂ ૩૮૨) १ "तं पुण बिचित्त मत्थं भणियं जं जम्मि जम्मि अंगाओ। ___ तं जोगविहाणाओ विसे ओ एत्थ गायव्यं ॥५९८॥" २ "सेयविपोलासाढे जोगे तहिवसहिययसूले य। सोहम्मनलिणिगुम्मे रायगिहे मूरियबलभहे ॥२३५७॥" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92