Book Title: Arhat Agamonu Avalokan yane Tattvarasika Chandrika
Author(s): Hiralal R Kapadia
Publisher: Hiralal R Kapadia

View full book text
Previous | Next

Page 55
________________ આત આગમાનું અવલેાકન [ પ્રફરણ પુરુીદત:' અર્થાત જે સિદ્ધાંત પુસ્તકને આધીન ન હતા તે પુતકને આધીન કર્યાં, તેથી આગમેતે પુરતકમાં લખાવ્યાં અને તેથીજ આગમામાં ભગવાન્ ધ્રુવદ્ધિ ગણિક્ષમાશ્રમણુજી પહેલાં થએલા નિહનવા તથા ગચ્છા, કુલા અને ભગવાનની પાછળ રચાએલા નટ્ટી, પદ્મવાજી વિગેરે શાસ્ત્રની સાક્ષીએ અગ સરખા ગણુધરકૃત સૂત્રામાં સક્ષેપ આદિ કારણને અંગે ધરવામાં આવી. જોકે તેમાં પણુ પૂર્વે જાવેલ રીતિએ અભ્યાસક્રમને તે એળગવામાં આવ્યેા નથી, અને તેથી જ આચારાંગ વિગેરેમાં સૂગડાંગ વિગેરેની } સૂગડાંગ વિગેરેમાં ઠાણાંગ વિગેરેની ભલામણેા ત્રા, તં, કે નાવ વિગેરે શબ્દોથી કરવામાં આવેલી જ નથી, પશુ અભ્યા પુક્રમમાં આગળ આગળ આવતા ગ્રંથેામાં પાછળ પાછળના ગ્રંથા મૂળ સૂત્રરૂપ હોય, નદી આપિ ઢાય કે ઉપાંગાદિ રૂપ હાય તેપણુ તેની ભલામણા સક્ષેપ આદિ કારણને અંગે સ્થાને સ્થાને કરવામાં આવી છે અને તેથીજ જ્ઞાતાજી, ઉપાસકદશાંગ, વિગેરે અંગેા જ્ઞાત્ર વિગેરે ભલામણાના શબ્દોથી જ ધણા ભરાએલા છે, એટલે ટુંકાણમાં એમ કહીએ તેા ચાલે કે ભગવાન્ જિનેશ્વર મહારાજનું શ્વાસન કેવલી મહારાજે કહેલા તત્ત્વ તરીકે પ્રમાણુ ગણાયા છતાં સૂત્રનાં પુરતાની અપેક્ષાએ તેા ભગવાન દેવદ્ધિ ગણિક્ષમાશ્રમણુજીના પ્રયત્નની જે પ્રમાણિકતા ગણી શકાય.” અત્ર સિદ્ધચક્ર (વ. ૪, અં. ૯, પૃ. ૨૦૬)ગત નિમ્નલિખિત ઉલ્લેખ પણ રજી કરવા દુરરત જણાય છેઃ—— 'વળી આ આવશ્યસૂત્ર એટલી બધી અભ્યાસની અપેક્ષાએ સ્વતંત્રતા ધારણ કરનારૂં છે કે એમાં તં, ના, ના વિગેરે અતિદેશાને જણાવનાર એક પણ ૫૬ નથી, અર્થાત્ આવશ્યક અને ઉવવાઇ વિગેરે અંગ અને રૂપાંગ આદિ સૂત્રામાં હં, ગાવ વિગેરે અતિદેશ કરનારાં સુત્રા હવાથી જેમ અભ્યાસમાં અન્ય આગમના અભ્યાસથી આશ્રિતપણું રહે છે, તેમ આ આવશ્યકસૂત્રના અભ્યાસમાં અન્ય સૂત્રેાના અભ્યાસનું આશ્રિતપણું નથી.” સિદ્ધચક્ર (વ. ૬, અ. ૨૧–૨૨, પૃ. ૪૮૮-૪૮૯)માંથી નીચેની પંક્તિઓ પણ અત્ર આપણે નાંધી લખ્યું, જોકે તેમ કરવામાં અમુક અંશે પુનરુક્તિ જેવું જણાવા સંભવ છે:-- ભગવાન દૈવદ્ધિ ગણિક્ષમાશ્રમણ પહેલાં પુરતકાના પ્રચાર ન્હોતા કે પુસ્તકો ન્હાતાં એમ કોઇ માનતુંજ નથી. ભગવાન આવશ્યકચૂષિકાર સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે ભગવાન મહાવીર મહારાજના કેવળજ્ઞાન પહેલાં તેમની મસ્થ અવસ્થામાં પણ જે બલ અને શબલે ગંગા નદીમાં ડુબવાના ઉપસગથી ભગવાન્ો બચાવ કર્યાં હતા તે દેવતા પૂ. ભવમાં જિનદાસ નામે શ્રવક હતા, અને તે દરેક આઠમે અને ચદશે પૌષધ ગ્રહણ કરી પુસ્તકને વાંચરેા હતેા...૪ ૫૦ ૧ કસત્તભાસ (બહુત્કલ્પસૂત્ર)ના ભાષ્યમાં શ્રીદેવદુિ ગણિ ક્ષમાત્રમણે આગમા પુરતકારૂઢ કરાવ્યા’ એવા ઉલ્લેખ છે એમ મને સ્ફુરે છે. ૨ આ અભ્યાસક્રમ તે કયે। તે નથુલુ' બાકી રહે છે, જોકે સૌથી પ્રથમ આવશ્યક્રસૂત્રને અભ્યાસ કરાય છે એમ આ લેખક મહાશયનું માનવું હાય એમ જણાય છે. ૩ આ સ્ખલના ઢાય એમ જણાય છે. આવશ્યક નહિ પણ આયાર હેવુ જોઈએ. ૪ આના પછી શાસ્રીની વિદ્યમાનતા ઘણા સમયથી છે' એવું શાષક છે તે અત્ર છેડી વાયું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92