Book Title: Arhat Agamonu Avalokan yane Tattvarasika Chandrika
Author(s): Hiralal R Kapadia
Publisher: Hiralal R Kapadia

View full book text
Previous | Next

Page 61
________________ હેતું આગમનું અવલોકન [ પ્રકરણ શ્રીપ્રભાચન્દ્રસૂરિના સમયમાં આયા૨ આદિ ૧૧ અંગે–એકાદશાંગી હતી એમ આપણે એમની કૃતિ નામે પ્રભાવચરિત્ર ઉપરથી જાણી શકીએ છીએ. કેટલાંક અંગેને હાસ-બારમાં અંગનો કેવી રીતે ઉછેદ ગયે તે આપણે જોયું. હવે જે કેટલાંક અંગેનો પાસ થયેલું જણાય છે તે જોઈ લઈએ. આયાર નામના પ્રથમ અંગના પ્રથમ સુફબંધ (સં. શ્રુતસ્કંધ)નું મહાપરિણા (મહાપરિજ્ઞા) નામનું સાતમું અજઝયણ (સં. અધ્યયન) શ્રી શીલાંકસૂરિના સમય પૂર્વે નાશ પામ્યું છે. એવી રીતે નાયાધમકહામાંથી કેટલી યે ઉપાખ્યાયિકાઓ વગેરે નાશ પામી છે. ઉપલબ્ધ થતું જહાવાગરણ નામનું દસમું અંગ તે અસલી દસમાં અંગરૂપ નથી એમ કેટલાક કહે છે. છે એ વાત યથાર્થ હોય તો એને સશે નહિ તે અંશતઃ પણ નાશ થયો છે એમ માનવું જોઇએ. તિસ્થાગાલી પછગમાં સૂચવાયા મુજબ શ્રી મહાવીર સ્વામીના નિર્વાણસમયથી ૨૧૦૦૦ વર્ષ પર્યત એટલે આ પાંચમા આરાના અંત સુધી દસયાલિયસત્તને અર્થ, "વસ્મયસુત્ત, અણુઓગદ્દાર અને નંદીસુત્ત અવિચ્છિન્ન રહેશે. વિશેષમાં આ આરાના અંતમાં શ્રીદુપ્રભસૂરિ થશે. તેઓ છેલ્લા મુનિ થશે અને એવી રીતે ફરશ્રી છેટલાં સાધ્વી, નાગિલ છેડલો શ્રાવક અને સત્યશ્રી છેલાં શ્રાવિકા થશે. શ્રીદુપ્રભસૂરિ કાળ કરતાં દસયાલિયસત્તને અર્થ નાશ પામશે. આ ઉપરથી એમ ફલિત થાય છે કે દ્વાદશાંગીને શબ્દદષ્ટિએ નાશ મેડામાં મોડે શ્રી દુપ્રભસૂરિના જીવન દરમ્યાન થશે, કેમકે એમના સમયમાં જે આગમ હોવાને ઉલલેખ છે તેમાં બાર અંગમાંથી એકેને ઉલ્લેખ નથી. १ "चतुर्दशापि पूर्वाणि संस्कृतानि पुराऽभवन् ॥११४॥ प्रज्ञातिशयमाध्यानि तान्युच्छिन्नानि वालत: । अधुनेकादशाङ्ग्य स्त सुधर्मस्वामिभाषिता ॥१५॥" ૨ સમવાય, નકસુત્ત, આવલ્સયસુરની નિજજુત્તિ અને વિધિપ્રપ પ્રમાણે એ નવ મધ્યયન છે એમ છે. લેબરે Indische Studien XVI, p. 251 seg માં કહ્યું છે. ૩ એમ કહેવાય છે કે આ અજઝયણમાંથી આયારને બીજો સુયફખંધ રચાયો છે. જે એ વાત કાયી હોય તે આ અજઝયણ સર્વીશે બુચ્છિન્ન થયેલું ન ગણાય એ ખીતી વાત છે. * શ્રી વિજયદાનસૂરિ દ્વારા વિરચિત વિવિધ પ્રશ્નોત્તર (પૃ ૧૮૮)માં સિન્થગ્ગાલ (તીર્થોદુગાલી) પગમાંથી નીચે મુજબ પદ્ય રજુ કરાયાં છે તે અને વિચારી લઈએ – " वासाण सहस्सेण य, एकवीसाए इहं भरहवासे । રયાવિમો, સુcuસમિ નાીિતિ છે” "इगवीमसहस्साहं, वाताणं वीरमोक्खगमणाओ। કોરિડ્યું હોણી, સાવરણને ગાય વિત્યે તુ પર इगवीपसहस्साई, वासाणं वीरमोक्खगमणाओ। अणुओगदार-नंदी, अव्वोच्छिन्नाउ जा तित्यं ॥५३॥" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92