Book Title: Arhat Agamonu Avalokan yane Tattvarasika Chandrika
Author(s): Hiralal R Kapadia
Publisher: Hiralal R Kapadia

View full book text
Previous | Next

Page 46
________________ ૫ મું] શ્રીસુધર્મ સ્વામીએ રચેલી દ્વાદશાંગીને હાસ ૪૧ ૧૭૦ પછી ૧૧મા, ૧૨મા, ૧૭મા અને ૧૪મા એ ચાર જેટલાં પૂર્વેને અર્થથી વિચ્છેદ થયા અને શ્રીલભદ્રના સ્વર્ગગમન પછી એને શબ્દથી પણ વિચ્છેદ થયો. જેમ શ્રીભદ્રબાહુ સ્વામીના સમયમાં બાર દુકાળી પડી હતી તેમ એક બાર દુકાળી વખત જતાં “એલાપત્ય' ગેત્રના શ્રી આર્ય મહાગિરિ અને “વસિષ્ઠ' ગોત્રના શ્રી આર્ય एतेग कारणेण उ पुरिसजुगे अहमि वीरस्स। સાવાન વગદારું જ્ઞાન વત્તર પુaiડું ૮૦રા” તિગાલીની ઉપયુક્ત ૭૫૩મી ગાથામાં શ્રીસ્થલભદ્ર ૧૧મું પૂર્વ યાદ કરતા હતા એમ જે કહ્યું છે તેને આ ૮૦૦મી ગાથા સાથે સમન્વય કરવા માટે ચાર પૂર્વે એટલે પૂરેપૂરાં ચાર પૂર્વે એ અર્થ ન કર જોઈએ એમ લાગે છે. ૧ આ સ્વર્ગગમનને સમય કેટલાક વીરસંવત્ ૨૧૫ માને છે, જ્યારે મુનિ શ્રી કલ્યાણવિન્ય ૨૨૫ માને છે. જુઓ વીર નિર્વાણુ સંવત ઔર જૈન કાલગણના (પ. ૧૨). ૨ ચંદ્રગુપ્તના સમયમાં દુકાળ પડવાને ઉલ્લેખ મિસીહસુરની ચણિણમાં છે, પરંતુ એ દુકાળે કંઈ શ્રતના ઉપર અસર કરી હોય એમ જણાતું નથી. વિશેષમાં એ દુકાળ આ બાર દુકાળથી ભિન્ન છે, કેટલાક ચદ્રગુપ્તને અને શ્રી ભદ્રબાહવામીને સમકાલીન માને છે તે વિચારણીય છે, તેમ જ પરિશિષ્ટપર્વ (સ. ૮, શ્લો. ૩૩૯)માં ચંદ્રગુપ્ત વીરસંવત ૧૫૫માં રાજા થયાની વાત છે, તે ભ્રાન્ત છે એમ વીર નિર્વાણુ સંવત ઓર જૈન કાલગણુના (પૃ. ૬૮-૬૯)માં સૂચકાયું છે. ૩ એમનું જીવનચરિત્ર આવરસ સુત્તની ચુણ (પત્ર )માં ઉપલબ્ધ થાય છે. એમને જન્મ વિ. સં. ૧૬૧માં, દીક્ષા ૧૯૧માં, યુગપ્રધાનપદવી ૨૧૫માં, એ પદવીને નિક્ષેપ પૂર્ણકાલ) ૨૪૫માં અને એમનું સળંગમન ર૧માં થયેલ છે એમ વીર નિર્વાણુ સંવત ઔર જૈન કાલગણના (પૃ. ૬૪)માં સૂચવાયું છે. આવરસથભાસ (ગા. ૩૧-૧૩૨) અથવા વિસાવ સભાસ (ગા. ૨૩૮૯-૨૩૯૦) પ્રમાણે આ શ્રી આર્યમહાનિરિસૂરિના શિષ્ય શ્રીકૅડિન્યના શિષ્ય શ્રી અશ્વામિત્ર વી૨સંવત્ ૨૨૦માં સામુછેદિક મત સ્થાપી ચેથા નિતવ બન્યા, જે અંતમાં તેઓ સુધરી ગયા. એવી રીતે આવયભાસ (ગા. ૧૩૩-૧૩૪) અથવા રિસેસા સભાસ (ગા. ૨૪૨૪-૨૪૫) મુજબ શ્રી આર્યમહાભિરિસૂરિના શિષ્ય શ્રીધનગુપ્તસૂરિના શિષ્ય શ્રી આર્યગંગસૂરિ વીરસંવત્ ૨૨૮માં બ્રિક્રિય દૃષ્ટિની પરૂપણ કરી પાંચમાં નિહનવ બન્યા, જેકે અંતમાં તેઓ પણ સુધરી ગયા. એઓ શ્રીલભદ્રના હસ્તદીક્ષિત શિષ્ય થાય છે. એમને જુદો ગણ શ્રીસ્થલભદ્ર આપે એ હકીકત નિહસુનની ગુણિમાં છે. એમને જન્મ વીસં. ૧૯૧માં, દીક્ષા ૨૨૧માં, યુગપધાનપદવી ૨૪૫માં અને સ્વર્ગગમન ૨૯૧માં થયાની હકીકત વીર નિર્વાણુ સંવત્ ઔર જેન કાલગણના (પૃ. ૬૪)માં અપાયેલી છે. ( શ્રી આર્યસહસ્તી સાથે એક વેળા કારણવશાત્ શ્રી આર્ય મહાગિરિએ ભેજનાદિને વ્યવહાર બંધ કર્યો હશે એમ કસુત (ઉ. ૧)ની ગુણિ અને નિસીહત્ત (ઉ. ૮)ની ચુણિના જે પાઠ વીર નિવાણુ સંવત્ ઔર જેન કાલગણન (પૃ. ૮૮)માં અપાયા છે તે ઉપરથી જણાય છે. મુનિ શ્રી કલ્યાણુવિજય એના ૮૯મા પૃષ્ટમાં સૂચવે છે કે શ્રી આયમ ડાગિરિએ અશોકના પૌત્ર સંપ્રતિનું રાજ્ય જોયું જ નથી તેમ અસાંગિક ઘટના તે સંપ્રતિના અવ ક્રમના ભાવ સાથે સંબંધ ધરાવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92