Book Title: Arhat Agamonu Avalokan yane Tattvarasika Chandrika
Author(s): Hiralal R Kapadia
Publisher: Hiralal R Kapadia

View full book text
Previous | Next

Page 50
________________ હું સુ ] શ્રીસુધમ સ્વામીએ રચેલી દ્વાદશાંગીના હાસ સંકલિત કરી પુસ્તકારૂઢ કર્યાં અને એ રીતે તે બધા આગમાના કર્તા બન્યા.૧ આ શ્રીદ્રોણ આચાર્ય આહનિશ્રુત્તિની વિવૃત્તિ (પત્ર ૩ અ)માં કર્યું છે અવસર્પિણીમાં ચૌદપૂ`ધર પછી ૧૩, ૧૨ કે ૧૧ પૂર્વીના કોઇ ધારક થયા નથી, પરંતુ દસપૂધર જ થયા છે. સેનપ્રશ્ન (પત્ર ૧૦૪ આ)માં કહ્યુ` છે કે જેમ ચૌદપૂર, દસપૂર્વાધર અને નવપૂ`ધર થયા છે તેમ એકથી માંડીને આઠ સુધીનાં પૂર્વીના ધારક પશુ સંભવે છે,” કેમકે જીતકલ્પસૂત્રની વૃત્તિ વગેરેમાં આચારપ્રકલ્પ (આયારપકપ)થી માંડીને આઠે પૂર્વ સુધીના ધારકને શ્રુતવ્યવહારી તરીકે ઓળખાવ્યા છે. ૧ આતા સમનાથે શ્રીસમયસુન્દર ઉપાધ્યાયે સામાચારીશતકમાં જે નીચે મુજબ ઉલ્લેખ કર્યાં છે તે આપણે વિચારીશું: श्रीदेवर्द्धिगणक्षमाश्रमणेन श्रीवीरादशीत्यधिक नवशत (९८०) वर्षे जातेन द्वादशवर्षीयदुर्भिक्षवशाद् बहुतरसाधुण्यापत्तौ बहुश्रुत विच्छित्तौ च जातायां... भविष्यद्मव्यलोकोपकाराय श्रुतभक्त ये च श्रीसङ्घाप्रहाद् मृतावशिष्टतदाकालीन सर्व साधून वलभ्यामाकार्य तन्मुखाद् विच्छिन्नावशिष्टान न्यूनाधिकान् त्रुटितानुत्रुटितानागमालाप काननुक्रमेण स्वमत्या મ पुस्तकारूढाः कृताः । ततो मूलतो गणधरभाषितानामपि तत्तङ्कलनानन्तरं सर्वेषामपि आगमानां कर्ता श्रीदेवर्द्धिगणिक्षमाश्रमण પુત્ર-ગાત: ।'' kr આ સબ"ધમાં શ્રીસિદ્ધચક્ર (૧. ૬, અ. ૨૧-૨૨, પૃ. ૪૮૮-૪૮૯) જોષા ભામણુ છે. એમાંથી પ્રસ્તુત ભાગ આગળ ઉપર આ પ્રકરણમાં અપાયા છે. २ "अथ भेदेन क्रियते एवं तर्हि त्रयोदश पूर्वधरादीना मे केक पूर्व हान्या तावत् कर्तव्यो यावत् पूर्वेकदेशथराणामिति, एतदप्यसाधु, कथम् ? यतो दशपूर्वधरा अपि शासनस्योपकारका उपाङ्गादीनां सङ्ग्रहण्युपरचनेन हेतुना, अथवाऽस्यामवसर्पिण्यां चतुर्दशपूर्यनन्तरं दशपूर्वरा एव रञ्जाताः, न त्रयोदशपूर्वंधरा द्वादशपूर्वरा एकादश पूर्ववरा वा इत्यस्यार्थस्य प्रतिपादनार्थं चतुर्दश पूर्वसमन्तरं दशपूर्विनमस्कारोऽभिहितः ॥ k ૩ 'यथा चतुर्दश पूर्व्वधरा दशपूर्व्विधरा नवपूर्व्वधरा वा दृश्यन्ते तथा द्विपूर्व्वधराश्चतुष्पूर्ध्वधराः घरा वा भवन्ति न वेति प्रश्नः, अत्रोत्तरम् - जीतकल्पसूत्रवृत्यादौ आचार प्रकल्पायष्टपूर्वातस्य श्रुतव्यवहारस्य उक्तत्वात् एकद्वयादिपूघरा अपि भवन्तीति ज्ञेयम् । ' ,, ૪ એકથી માંડીને આઠ સુધીનાં પૂર્વીના અંતિમ ધારકાનાં નામ ક્રાઇ પ્રાક્શન ગ્રંથમાં નોંધાયેલ જણાતાં નથી, પરંતુ તેઓ વીરસ ́વત્ ૫૮૪ થી વીરસવત્ ૧૦૪૦ના ગાળામાં થયા • હેાય એમ લાગે છે. વિશેષમાં બધી નહિં તે કેટલીક ચૂર્ણિના રચનારા પૂધર હતા એમ આપણે સિદ્ધચક્ર (વ. ૪, અ. ૧૨, પૃ. ૨૮૪)ની નીચે મુજબની પક્તિ ઉપરથી ોઇ શકીએ છીએ:~ “વળી અ'ગ અને ઉગાની પૂધર આચાય મહારાજાઓએ ચૂણિ રચી છે” નિસીહભાસ (નિશીથભાષ્ય)ની ચુણ્ડિના રચનારાના ગુરુ શ્રીપ્રદ્યુમ્ન ક્ષમાશ્રમણ પૂર છે એમ શ્રીઆનંદસાગરસૂરિએ શ્રીસિદ્ધચક્ર (વ. ૬, અ. ર૧-૨૨, પૃ. ૪૭૫)માં નીચે મુજબની પક્તિ દ્વારા સૂચવ્યુ છેઃ~~ “પ્રદ્યુમ્ન મન્નાશ્રમણ જે શ્રીનિશીથચૂર્ણિકારના ગુરુ છે અને ક્ષમાત્રમણ હોવાથી પૂત્ર ધર પણ છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92