Book Title: Arhat Agamonu Avalokan yane Tattvarasika Chandrika
Author(s): Hiralal R Kapadia
Publisher: Hiralal R Kapadia

View full book text
Previous | Next

Page 45
________________ ૪૯. આહત આગમનું અવલોકન [ પ્રક૨૭ મળતી હોવાથી શ્રીસ્થલભદ્ર સિવાયના બધા (૪૯) મુનિએ કંટાળીને ચાલ્યા ગયા, પરંતુ શ્રીસ્થૂલભદ્ર તે ત્યાં રહ્યા. તેમણે આઠ વર્ષમાં આઠ પૂને અભ્યાસ કર્યો. એવામાં એક વેળા શ્રીલબાહુરવામીએ તેમને પૂછયું કે તારે ઉત્સાહ ભાંગી ગયો છે? તેમણે એને નકારમાં જવાબ આપ્યો અને કહ્યું કે મને વિરોષ વાચના મળે તો સારું. શ્રીલઆહુ સ્વામીએ કહ્યું કે મારું ધ્યાન પૂર્ણ થવા આવ્યું છે એટલે તેમ થતાં હું તને તારી ઇચછા મુજબ વાચના આપી. તે વેળા શ્રીસ્થલલકે કેટલે અભ્યાસ થયો છે અને કેટલો બાકી રહ્યો છે તે પૂછયું. ત્યારે શ્રીભદ્રબાહુ સ્વામીએ કહ્યું કે સાગરમાં બિન્દુ જેટલો અભ્યાસ થયો છે. વખત જતાં શ્રીભદ્રબાહુ સ્વામીનું મહાપ્રાણ ધ્યાન પૂર્ણ થયું તેવામાં શ્રીલભદ્ર લગભગ દસમું પૂર્વ પૂરું કર્યું તેમને એ પૂર્વમાંનાં બે વસ્તુનું જ્ઞાન મેળવવું બાકી રહ્યું. જુઓ પરિશિષપર્વ (સ. ૯, લો. ૭૧-૭૬). કાલાંતરે તેઓ શ્રીભદ્રબાહુ સ્વામી સાથે વિહાર કરી પાટલિપુત્ર આવ્યા. એવામાં એક વેળા તેમની સંસારી૫ણુની સાત બે સાધ્વી અવસ્થામાં તેમને વંદન કરવા આવી ત્યારે તેમણે સિંહનું રૂપ વિકુવ્યું. શ્રીભદ્રબાહુસ્વામીને એ વાતની ખબર પડી ગઈ. ત્યાર બાદ શ્રીસ્થલમક વાચના લેવા ગયા ત્યારે તેમણે એમને વાચા આપવાની ના પાડી, પરંતુ અંતે શ્રીસંધની આગ્રહ ભરી વિજ્ઞપ્તિને સ્વીકારી બાકીનાં પૂર્વેની વાચના આપી કિન્તુ એને અર્થ ન બતાવ્યો એટલું જ નહિ, પણ હવે કોઇને એ વાચના આપવી નહિ એમ સ્થૂલભદ્ર પાસે કબૂલ કરાવ્યું. આ પ્રમાણે શ્રીભબાહુવામીના સ્વર્ગગમન પછી એટલે વીરસંવત. વાચના, ત્રણ કાલવેળાએ બીજી ત્રણ અને સાયા (શત્રિક) પ્રતિક્રમણ કર્યા બાદ બીજી ત્રણ એમ કાલે સાત વાચા આપવા શ્રીભદ્રબાહુરસ્વામીએ હા પાડી હતી. તિગાલી (ગા. ૭૩૬)માં કાયોત્સર્ગ પૂર્ણ કર્યા બાદ, ભજનના સમયે અને મકાન સજજા)માંથી બહાર જતી વેળા અને એમાં આવતી વેળા વાચા આપવાનો ઉલ્લેખ છે. ૧ એમના જીવનવૃત્તાન્ત માટે જુઓ વૈરાગ્યરસમંજસનું મારું સ્પષ્ટીકરણ (જ. ૧૮૪-૧૧). ૨ કિગાલી (ગા. ૭૫)માં સૂચવ્યા મુજબ તે શ્રીરઘુલભદ્ર આઠ વર્ષમાં આઠ પૂર્વ શીખ્યા એવામાં શ્રીભદ્રબાહુવામીને તપને નિયમ (ગસાધના-મહાપ્રાણુ ધ્યાન) પૂર્ણ થતાં તેમને શ્રીસ્થૂલભદ્ર સાથે લગભગ ઉપર મુજબ વાતચીત થઈ ૦ આ સમયે શ્રીસ્થલભદ્ર એકાંતમાં બેસીને ૧૧મું પૂર્વ યાદ કરતા હતા એમ તિગાલી (ગા ૭૫૩)માં ઉલ્લેખ છે. આ રહી એ ગાથા – “ક્ષતિ (?) geતારણ કુદરં તિરાતિ વળયો જેવા કે झंतितो भगिणीतो सुहमणा वंदणनिमित्तं ॥७५३॥" ૪ આ સંબંધમાં તિસ્થાગાલીમાં નીચે મુજબ ઉલ્લેખ છે – "अह भणइ थलभदो अण्णं रूवं न किंचि काहामो। इच्छामि जाणिसं जे अहमं चत्तारि पुवाई ॥८००॥ नाहिसि तं पुवाई सुयमेत्ताई विमुग्गहा हिंति (1) . दस पुण ते अणुजणे जाण पणढाई चत्तारि ॥८॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92