Book Title: Arhat Agamonu Avalokan yane Tattvarasika Chandrika
Author(s): Hiralal R Kapadia
Publisher: Hiralal R Kapadia

View full book text
Previous | Next

Page 27
________________ આહત આગમનું અવલોકન [ પ્રકરણ પરિકમ્મ, સુત્ત, અણુઓ અને ચૂલિયા એમ સ્વીકારાય, અને કેટલાકના મત મુજબ (જુઓ પૃ. ૨૬-૨૭) જેમ બારમું અંગ પહેલું રચાયાં છતાં એને અભ્યાસની દષ્ટિએ છેલ્લું સ્થાન અપાયું તેમ પુથ્વગયની રચના પ્રથમ થવા છતાં એને ત્રીજું કે એથું સ્થાન અપાયું હેય. (આ) પ્રથમ પૂર્વ રચાયાં એટલે ખરેખર પ્રથમ પૂર્વે જ રચાયાં છે એમ નહિ, પરંતુ પરિકમ્માદિ જે પાંચ વિભાગો રચાયા તેમાં પનું-પુત્રયનું સ્થાન અતિમહત્ત્વનું હોવાથી એને નામોલ્લેખ કરાયો છે એમ બીજો વિકલ્પ સંભવે છે. આ વિકલ્પ અનુસાર તે પાંચ વિભાગોની રચનાનો ક્રમ પરિકમ્મ, સુત્ત, પુશ્વગાય, અણુઓગ અને ચૂલિયા એમ સંભવે છે અથવા તે અણુઓને પુથ્વગય કરતાં પ્રથમ સ્થાન હેય એવો કમ સંભવે છે. આ ઉપરથી બારમા અંગના વિભાગોની રચના માટે ત્રણ ક્રમો રજુ કરી શકાય – (૧) પરિકમ્મ, સત્ત, પુષ્યમય, અણુઓ અને ચૂલિયા. (૨) પરિકમ્મ, સુત, અણુઓગ, પુથ્વગય અને ચૂલિયા. (૩) પુવનય, પરિકમ્મ, સુત્ત, અણુઓ અને ચૂલિયા. પરિકમ્માદિની સ્થાપના આશ્રીને–અભ્યાસની દૃષ્ટિએ કરાયેલી વ્યવસ્થા આશ્રીને તા. મુખ્યતયા આ ત્રણ પૈકી પહેલા બે જ ક્રમે સ્વીકારી શકાય એમ જણાય છે. ( આ પ્રમાણે પરિકમ્માદિની રચના અને સ્થાપના પર જે વિવિધ ક્રમો સંભવે છે તેમાં કયે ક્રમ વધારે સમુચિત જણાય છે એને નિર્ણય કરવાનું કામ હું બહુશ્રુત પાકકવર્ગને ભળાવું છું, છતાં એ માટે જે વિચારસરણીની આવશ્યકતા છે તેમાં પરિકમ્માદિનું સ્વરૂપ સહાયક થઈ પડે તેમ જણાય છે એટલે એ હું અત્ર રજુ કરવા લલચાઉં છું. પરિકમ્મ–નદીસુત્તની ગુણિણના પ૫ મા પત્રમાં આ સંબંધમાં નીચે મુજબ ઉલલેખ છે ___परिकम ति बोगकरण, जधा गणितस्स सोलस परिकम्मा तग्गहितसुतत्थो सेसगणितस्स जोगो भवति, एवं गहिदपरिकम्मसुत्तत्थो सेसमुत्ताइदिहिवादसुतस्त्र जोगो भवति, तं च परिकम्म 'सिद्धसेणित' परिकम्मादिथूलभेइयो सत्तविधं उत्तरभेदयो तेत्रीतिविध मातुअपदादि,तं च सव्वं मुलुत्तरभेदं मुत्तत्यओ वोच्छिणं जधागतसंपदातं वा बच्च" આ સંબંધમાં નંદીસુત્ત (સ. ૫૭)ની વૃત્તિ (પત્ર ૨૩૮ આ)માં શ્રી મલયગિરિ. સુનુિં કહેવું નીચે મુજબ છે – સત્ર પરિર્મ નામ યોગ્યતા પાવન તનુ શામ િવમ, વિરમુt મવતિ ? સૂત્ર પૂર્વ૧ આ અતિમહત્ત્વના સમર્થનમાં એટલું જ કહેવું બસ થશે કે સમસ્ત મૃતના જાણકાર માટે ટલી યે વાર દુવાલસગી ચેક્સયુવી જેવા ઉલેખે આસિયસુત્તની નિજજુત્તિ (ગા. ૬૫૭) વગેરમાં નજરે પડે છે. સ્પષ્ટ શબ્દોમાં કહું તો દ્વાદશાંગીના જાણકાર એમ કહેવામાં ચંદપૂર્વધરતા આવી જ જાય છે, છતાં એનું મહત્વ સૂચવવા એને પૃથક ઉલ્લેખ કરાય છે. જેમ વૈદ્યકજ્ઞાનવિશારદ ન હોય એવા કેટલાક વિદ્વાનને Ph. D., D. Litb. કે એવી પદવી હોવાથી Dr. (ર્ડાકટર ), કહેવામાં આવે છે અને એમના સંબંધમાં શિરાનામ વગેરેમાં ઉલ્લેખ કરતી વેળા વેંકટર તેમ જ પદવી પણ સૂચવી એ પદવીનું એક રીતે મહત્વ દર્શાવાય છે તેમ અવ ઘટાવી શકાય. ૨ આ વિકલ્પ કેવળ શબ્દાર્થ નહિ વળગી રહેવાથી દૂભવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92