Book Title: Arhat Agamonu Avalokan yane Tattvarasika Chandrika
Author(s): Hiralal R Kapadia
Publisher: Hiralal R Kapadia

View full book text
Previous | Next

Page 42
________________ ૪ શું ] દ્વાદશાંગીઓને ઉછેદ સમયમાં સ્થપાયેલું તીર્થ અદ્યાપિ ચાલુ છે. શ્રી સુવિધિનાથથી શ્રી શાંતિનાથ સુધીના વચલા સાત આંતરામાં તીર્થને ઉચ્છેદ થયો છે. એટલે કે શ્રીસુવિધિનાથથી માંડીને શ્રીઅનંતનાથ સુધીના સાત તીર્થંકર પૈકી પ્રત્યેકનું તીર્થ અન્ય તીર્થ સ્થપાયું તે પૂર્વે છિન્ન બન્યું હતું. આ પ્રમાણે જે સાત વાર તીર્થને ઉચછેદ થયો છે તે પ્રત્યેકનો કાળ અનુક્રમે એક ચતુર્થી પોપમ, એક ચતુર્થેશ પલ્યોપમ, ત્રણ ચતુર્થાશ પાપમ, એક ચતુર્કીશ પલ્યોપમ, ત્રણ ચતુર્થેશ પલ્યોપમ, એક ચતુર્થેશ પલ્યોપમ અને એક ચતુર્થાશ પલ્યોપમ જેટલો છે. કહેવાની મતલબ એ છે કે નવમા અને દસમા તીર્થંકરની વચમાં એક ચતુથી પોપમ કાળ સુધી તીર્થને બુચ્છેદ રહ્યો અને એ પ્રમાણે બાકીના માટે યથાસ્થિતપણે ઘટાવી લેવું. ૧ જુઓ ૩૬મા પૃષ્ઠગત પહેલું ટિપ્પણુ. ૨ તીથ ચુત થયો એટલે જૈન ધર્મનું નામનિશાન રહ્યું નહિ. કોઈને “ધમ” એ શબાને યથાર્થ ખ્યાલ પણ રહો નહિ અને અધર્મ પ્રત્યે. ૩ આવી પરિસ્થિતિમાં, શ્રીભારતે માહણો માટે-બ્રાહ્મણે માટે બનાવેલા રેજે તુલસ, નવલકય વગેરેને હાથે વિકૃત બન્યા એમ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર (૫. ૧, સ. ૬)નાં નિમ્નલિખિત પદ્ય ઉપરથી જણાય છે " जज्ञे साधुविच्छेदोऽन्तनवमदशमाहतोः। एवं सप्तस्वन्तरेषु जिनानामेष वृत्तवान् ॥२५५॥ वेदाश्चाईरस्तुतियतिप्रावधर्ममयास्तदा ॥ ઘકાયના દુહમા(ર)ષાવહાઃિ છતાઃ ૨૬ ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92