Book Title: Arhat Agamonu Avalokan yane Tattvarasika Chandrika
Author(s): Hiralal R Kapadia
Publisher: Hiralal R Kapadia

View full book text
Previous | Next

Page 22
________________ ૨ જુ] દ્વાદશાંગીને ઉદ્દભવ “મળવાર્ષહિલવાતવાપર્ધામિરઝાક્ષાજિata:રશ્નતાત્તિપુરઅનુકૃતબંપવન, ગાારિદ્વાદશવિધાવિષ્ટણિયુરતે.” આને અર્થ એ છે કે ભગવાન અરિહંત સર્વજ્ઞરૂપ હિમવાન (પર્વત)માંથી નીકબેલી વાણુરૂપ ગંગારૂ૫ અર્થના નિર્મળ જળથી ધોવાયેલાં અંતઃકરણવાળા અને બુદ્ધિના અતિશયરૂપ ઋદ્ધિથી યુક્ત એવા ગણધરે યાદ કરીને જે ગ્રંથ રચે છે તે આચાર વગેરે બાર જાતનું અંગપ્રવિષ્ટ કહેવાય છે. વિશેષમાં યાપનીય યતિઓના અગ્રણે સમાન શાકટાયને પણ પ્રવર્તમાન શ્રતને ઉદ્દેશીને શ્રી મહાવીરસ્વામીને સ્વપરદર્શનને લગતાં તમામ શાસ્ત્રોના જ્ઞાનના કારણરૂપ ગણ્યા છે. આ હકીકત નંદીસુની શ્રીમલયગિરિરિકૃત ટીકા (પત્ર ૧૬ અ)માં નીચે મુજબ દર્શાવાયેલી છે – “શારાથષિ રાજનીતિનામાવળી ઘોવાણમાનુશાસનવૃત્તાવા માવતર स्तुतिमेवमाह “ શ્રીમકૃતં શોતિને વાગsીરું પર્વવેત્તા ' अत्र च न्यासकृता व्याख्या-'सर्ववेदसा' सर्वज्ञानानां स्वपरदर्शनसम्बन्धिनकलशास्त्रानुगतपरिज्ञानानाम માર્ટિ પ્રમાં પ્રથમમુનિશાળમિતિ ” આ ઉપરથી એ વાત તે નિર્વિવાદપણે સિદ્ધ થાય છે કે તીર્થંકર પ્રભુની વાણી અક્ષરાત્મક હે કે નિરક્ષરાત્મક (નિરક્ષરી) હે, પરંતુ એના આધારે ગણધરે દ્વાદશાંગી રચે છે, એ બાબત તો તાંબરેને તેમ જ દિગબરોને પણ માન્ય છે જ. આ પ્રમાણે આ પ્રકરણ પૂર્ણ કરાય તે પૂર્વે નીચે મુજબ પ્રશ્ન હુરે એમ જણાય છે એટલે તેની અવ નેધ લઉં છું (૧) તીર્થકરની દેશના જે ગણધરે પૂરેપૂરી ન સાંભળી હોય તેમના જ સંબંધમાં નિષદ્યાને અવકાશ છે કે કેમ? (૨) નિપદ્યા વિના એટલે કે ગણધર પ્રશ્ન ન પૂછે તે પણ તીર્થંકર ત્રિપદીની પ્રરૂપણ કરે ? (૩) દ્વાદશાંગીની રચનાને હેતુ ગણધરનાનકર્મને વિપાક છે કે તીર્થકર તરફથી એ સંબંધમાં કોઈ પ્રેરણા કરાય છે ? આના ઉત્તરો અત્યારે તે મને નીચે મુજબ સૂઝે છે – (૧) દેશના પૂરેપૂરી સાંભળી હોય તે પણ નિષદ્યા સંભવે છે. (૨) નિષદ્યા વિના, તીર્થકર ત્રિપદી કહે એમ માનવા જતાં તે તેનું કારણ વિચારવું બાકી રહે છે. (૩) દ્વાદશાંગીની રચના તીર્થકરની પ્રેરણાનું ફળ હોય એમ લાગતું નથી એટલે એ ગણધરનામકર્મના વિપાકરૂપ હોય એમ લાગે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92