Book Title: Arhat Agamonu Avalokan yane Tattvarasika Chandrika
Author(s): Hiralal R Kapadia
Publisher: Hiralal R Kapadia

View full book text
Previous | Next

Page 15
________________ પ્રકરણ ૨ દ્વાદશાંગીના ઉદ્ભવ અત્યાર સુધીમાં અનંત કાલચક્ર વ્યતીત થઇ ગયાં અને એ દૃષ્ટિએ અનત તીય કરા થઇ ગયા. આ પ્રત્યેક તીર્થંકરના ગણુધરાએ દ્વાદશાંગીએ રચી છે, પરંતુ આજે તે આસનાપકારી, ચરમ તી કર, શ્રમણ ભગવાન મહાવીરસ્વામીના પાંચમા ગણધર શ્રોસુસ્વામીએ રચેલી ગણાતી દ્વ્રાદશાંગીને અમુક જ ભાગ ઉપલબ્ધ છે. પ્રભુ મહાવીરસ્વામીના આ પાંચમા ગણધરને હાથે તેમ જ બાકીના ૧૦ ગણુધરાને હાથે દ્વાદશાંગીરૂપ અંગપ્રવિષ્ટ શ્રુતની રચના થઇ હતી. તે હકીકત શ્રીઇન્દ્રભૂતિ પરત્વે અત્ર રજુ કરવામાં આવે છે. એ ગણુધર ભાગવતી દીક્ષા અંગીકાર કર્યાં બાદ તીર્થંકરને પ્રણિપાત કરી “ ર્જિતત્ત ” એમ પ્રશ્ન કરે છે. એના ઉત્તર “aqશૅફ વા” એમ તીર્થંકર આપે છે. ત્યાર બાદ ફરીથી પગે લાગી એ ગણુધર ફરીથી “દિ તત્ત” એમ પૂછે છે. એને ઉત્તર તીર્થંકર લિમેક્વા” એમ આપે છે, એટલે ત્રીજી વાર પગે પડી એ ગણધર “ િત્તત્ત્ત” એમ એના એ જ પ્રશ્ન કરે છે, એના ઉત્તર તી ́કર “ધુનેદ્ વા' એવા આપે છે. આ પ્રમાણેના પ્રભુને પગે પડીને એ ગણુધરે પુછેલા ત્રણ પ્રશ્નોને પ્રશ્નત્રિતય, જંત્ર નિષદ્યા અને નિષદ્યાત્રય એમ વિવિધ નામથી ઓળખાવાય છે. આ નિષદ્યાત્રયથી અને એના ઉત્તરરૂપ પત્રિપદીથી એ ગણધરને ગણુ. ધરનામકર્મના ઉદય થાય છે, અને ઉત્કૃષ્ટ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પ્રાપ્ત થાય છે. તેમ થતાં એક મત મુજબ એ ગણધર સૌથી પ્રથમ ચૌદ પૂર્વી રચે છે” અને ત્યાર ૧. ૧૧ ગણધરોનાં નામ અનુક્રમે (૧) ઇન્દ્રભૂતિ (ગોતમસ્વામી), (૨) અગ્નિભૂતિ, (૩) વાયુભૂતિ, (૪) વ્યક્તિ, (૫) સુધ‘સ્વામી, (૬) મ`ડિક, (૭) મૈા પુત્ર, (૮) અક'પિત, (e) અચલભ્રાતા, (૧૦) મૈત!' અને (૧૧) પ્રભાસ છે. ૨૮ જુઓ સિદ્ધચક્ર (૧, ૪, અં. ૧૭, પૃ. ૪૦૨૩). ૩. řિ સત્ત એમ ત્રણ વાર પૂછાયેલા પ્રશ્નને પ્રશ્નત્રિતય' કહેવામાં આવે છે. ૪. તિલ્લું રૂપ પ્રશ્ન એ એક નિષદ્યા ગણાય છે. આ પ્રમાણે અત્ર કુલ નિષદ્યા ત્રણ છે, ૫. જીવ્Řફ વા, વિનમેર્ વા અને વેર્ થા એ દરેકને પદ' કહેવામાં આવે છે. એથી એ ત્રણેના સમૂહને ‘ત્રિપદી’ કે ‘પદત્રયી’ કહેવામાં આવે છે. ૬. દિલ્ડિંવાય નામના ખારમા અંગના (1) પરિકમ્મ, (૨) સુત્ત, (૩) પુવગય (૪) અણુએગ અને (૫) ચૂલિયા એમ પાંચ વિભાગેા છે જેને અનુક્રમે સરકૃતમાં, પરિક્રમ, સૂત્ર, પ્ર`ગત, અનુયાગ અને ચૂલિકા કહેવામાં આવે છે. એ પૈકી ત્રીજા વિભાગના ચૌદ પેઢાવિભાગો છે જે દરેકને પુત્ર (સં. પૂત્ર) કહેવામાં આવે છે. આ સબધમાં વિશેષ વિચાર આગળ ઉપર કરારો. ૭. ઉપલક્ષણથી પરિકર્માદિ ચાર વિભાગની રચના પણ ઘટાવી લેવાની હોય એમ જણાય છે. જુઓ ૧૧મા પૃષ્ઠનુ’ પહેલુ ટિપ્પણ આ વિભાગેાના સબંધમાં આગમે દ્વારક શ્રીઆન દસાગરસૂતિએ સિદ્ધચક્ર (વ. ૪, અ. ૧૭, પૃ. ૪૦૨)માં કહ્યું છે કે “પૂ་ગત શ્રુતાને અધ્યયન કરવાની અનુકૂળતા પડે માટે, જેમ વ્યાકરણશાઓમાં પ્રથમ સજ્ઞા વગેરે પ્રકરણા કરવાં પડે છે તેમ પશ્વિમ અને સૂત્રોના રચના કરવી પડે છે. પછી પૂર્વાની વ્યાખ્યાશૈલી આદિને માટે, વત માન સૂત્રાની વ્યાખ્યા માટે જેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92