________________
૧૨૮
અક્ષા
સિદ્ધાંતાની સાથે તુલનાત્મક વિન દ્વારા કરાયુ છે. લેખામાં પાંડિત્યના સ‘ભાર ભર્યા છે. ભાષા પારિભાષિક શબ્દપ્રયાગાથી નિર્ભર હાવાને લીધે તેમ જ વાકયરચના અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ જેવા દેાષા ટાળવાની આવશ્યકતાને લીધે દૃઢ અને સ્ફુટ હાવાને લીધે આ સૉંગ્રહમાં ઘણી સામગ્રી વિદ્વાનેાને ઉત્સવ જેવી પણ જિજ્ઞાસુઓને પરાજિત કરે તેવી બની ગઈ છે. કાવ્યાલ‘કારની વિશિષ્ટતા ' કે · ગીતશ્રવણ અને કાવ્યાન'દ' જેવા લેખમાં આરભમાં વર્ગ શિક્ષકની પૃથકકરણશૈલી નજરે આવે છે. કાઈક સ્થળે શ્રી રામભાઈ નું સૌજન્ય કે વ્યવહારદાક્ષિણ્ય તેમને સ્પષ્ટ દર્શન હોવા છતાં સ્પષ્ટવકતા બનતાં રકતું હાય એમ પણ લાગે છે.
વિચારસ“પત્તિ
હવે, આ સંગ્રહની વિચારસ'પત્તિ અને ગુણવત્તાનું આર્યન રાજાવાન્યાયે દર્શન કરવા તરફ વળીએ. આર.ભમાં જ એક પ્રશ્ન ઊઠે છે. શ્રી રામભાઈ જેવા ઔચિત્યના આગ્રહી વિવેચકે પેાતાના સાહિત્યવિવેચનાત્મક લેખાના સગ્રહને અતિવ્યાપ્તિદૂષિત નામ
*
વામયવિમશ` ' કેમ આપ્યું હશે ? મરાડીમાં જે મમાં વાડ્મય ’ શબ્દ વપરાય તે અર્થમાં ગુજરાતીમાં આપણે ‘ કાવ્ય ” હું ‘ સાહિત્ય ’ શબ્દ પ્રયેાજીએ છીએ. વાઙમય ’શબ્દને પ્રયેાગ પણ ભાગ્યે જ આપણે કરીએ છીએ.
'
(૧) · કાવ્યનું સ્વરૂપ ' નામના લેખના આરંભમાં (પૃ. ૧-૪) પ્રાચીન કાવ્ય–લક્ષણાનું સમન્વિતરૂપે નિરૂપણ કરીને ધ્વનિનુ પ્રાધાન્ય દર્શાવ્યુ` છે. પૃ. ૪થી શરૂ થતા ખીજા ખ`ડમાં ઉદાહરણા દ્વારા કાવ્યના સ્વરૂપનુ. નિર્દેશન અત્યંત સૂક્ષ્મ વિવેકશક્તિ અને સહૃદયતાથી થયું છે. છતાં એ ઉદાહરણા દ્વારા ક્રમિકરૂપે કાવ્યતત્ત્વનું દ ન કરાવવામાં અસમેન, સમેન અને નિગરણની પ્રક્રિયાને આશ્રય લેવાયા છે.