Book Title: Akshara
Author(s): Gauriprasad Zala, Ramanlal C Shah and others
Publisher: Ashok Prakashan

View full book text
Previous | Next

Page 180
________________ ગ્રંથ-સમાલાચના ૧૭૧ ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ. આ શ્રી શય્યભવ સ્વામીનાં શ્રી દશવૈકાલિક સૂત્ર નામના જૈન ધર્માંના ગ્રંથને છાયાનુવાદ છે. શ્રી શય્યંભવ સ્વામીના પુત્ર મનકનું ભિક્ષુક થયા પછી આયુષ્ય છ માસનું જ હતું તેથી પતિપૂર્વક બધાં શાસ્ત્રા ભણાવવાનું બ્ય હતું. તેથી શ્રી શષ્ય ભવ સ્વામીએ પુ' ગ્રંથામાંથી સાંજને વખતે જે દસ અધ્યયના તારવી કાઢવાં અને મનને ભણાવ્યાં તે દશ-વૈકાલિક ત્રા કહેવાયાં. તેમાં ભિક્ષુકને ધર્મનું તત્ત્વ ટૂંકામાં સમજાવવાને આશય છે. અહિંસા, સંયમ અને તપનાં સ્વરૂપે, ભિક્ષુને આચાર ભિક્ષાચર્યાં, વાકયશુદ્ધિના પ્રકારો, વિનય વગેરે વિષયેા ઉપર જૈન ધર્મના સિદ્ધાંતા અહી નિષ્ક રૂપે આપવામાં આવ્યા છે, એટલે જૈન ધર્મનુયાયીઓને આ ગ્રંથની મહત્તા અને ઉપયેાગિતા સહેજે સમજી શકાય તેમ છે. દરેક અધ્યયનને અંતે નાંધ આપવામાં આવી છે તેની મદદથી વિષયનું સ્વરૂપ વધારે વિશદ થાય છે. તે જ પ્રમાણે પારિભાષિક શબ્દો કે વિશિષ્ટ સપ્રદાયગત અર્થાવાળાં પદેશનું પણ વિવરણ પાદનેાંધ તરીકે અપાયુ છે તેથી આ અનુવાદની લેાકભાગ્યતા વધે છે. ઉપેદ્ઘાતમાં શ્રી શય્ય ́ભવ સ્વામીના કાળ અને જીવનને પ્રશ્ન, આ સૂત્રેા રચવાનું કારણ-દશકાલિક દે શવૈકાલિક કયુ' નામ ખરુ? અને ભિક્ષુ સંસ્થાના સ્વરૂપનું નિરૂપણુ–વગેરે વિવિધ મુદ્દાએની માહિતીભરી ચર્ચા કરી છે, ગ્રંથને અંતે એ ચૂડાએ પુતિ રૂપે આપી છે અને ગુજરાતી અનુવાદ સાથે કેટલાંક પ્રાકૃત સુભાષિતા પણુ-ધર્મી, સત્ય, અહિંસા વગેરે વિષયો ઉપર-આપ્યાં છે તેથી પેાતાના ધર્મોનું સ્વરૂપ અને રહસ્ય સમજીને પાલન કરવાની જૈનધર્મી એને સગવડ કરી આપતું ઉપકારક પ્રકાશન ગણાય. ΟΥ ચાર એકાંકી નાટકા’–પ્રકાશક, મંત્રી, ગુજરાત રગભૂમિ પરિષદ, અમદાવાદ. ગયે વરસે અમદાવાદમાં રંગભૂમિ પરિષદના ઉપક્રમથી ગયા ડિસેમ્બરની ૯મી અને ૧૦મી તારીખ ભજવાયેલાં

Loading...

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206