Book Title: Akshara
Author(s): Gauriprasad Zala, Ramanlal C Shah and others
Publisher: Ashok Prakashan

View full book text
Previous | Next

Page 184
________________ પરિચયપુસ્તિકા-પ્રવૃત્તિ ૧૭૫ પુસ્તિકા-પ્રવૃત્તિ' આ પ્રકારની આવકારપાત્ર પ્રવૃત્તિ છે. આજ સુધીમાં આ સૌંસ્થાએ પ્રકાશિત કરેલી પુસ્તિકાઓની સંખ્યા એકસેાની આસપાસ પહેાંચી છે. અધીકૃત લેખા દ્વારા જુદા જુદા વિજ્રયા વિશે સક્ષિપ્ત રૂપની માહિતી આપવી એવી તેમ ટ્રસ્ટના સૉંચાલકાએ રાખી છે. વ્યાવહારિક દૃષ્ટિએ ડહાપણ–ભરી તેમ છે. બત્રીસ ખત્રીસ પાનાંની સુધા છપાઈવાળી આ પુસ્તિકાઆમાં નિરૂપાયેલા વિષયેાનુ' વૈવિધ્ય પણ કેવું છે! તેમાંનાં કેટલાંક શી કે આ પ્રમાણે છે: વ માનપત્ર કેવી રીતે તૈયાર થાય છે ? હૃદયની સભાળ, લેાકશાહી જ શા માટે ? ઘરની જીવાત, વેવિશાળની સમસ્યા, સ્ફુટનિક અને રેકેટ, સુવાવડ પહેલાંની સ`ભાળ, જીવ કયાંથી આવ્યે ? ચામડીની સભાળ, ટેલિવિઝન શું છે? ભાડુત અને મકાનમાલિક, અવકાશયાત્રા, નક્ષત્ર પરિચય, ઊધવાની કળા, બાળકો કયારે. ગુના કરે છે? સિધી સાહિત્યમાં ડાકિયુ, ભારતીય સસ્કૃતિ શું છે ? દરેક પુસ્તિકામાં તે તે વિષયના નિષ્ણાત કે અભ્યાસી લેખકે સામાન્ય વાચકવર્ગ સમજી શકે તેવી ભાષા અને શૈલીની યેાજના કરીને સક્ષેપમાં વિષયનિરૂપણ કર્યુ છે. એક મુદ્દા તરફ લક્ષ દેરવુ' આવશ્યક છે એમ લાગે છે. જેમ ધર્મના ક્ષેત્રમાં ૬તકથાઓ અને પુરાણકથાઓના ઢગ સર્જાયા હતા તેમ વિજ્ઞાનના ક્ષેત્રમાં એવી પુરાણકથા કે દંતકથાની વૃત્તિ પ્રવેશ ન પામે તે તરફ કાળજી રાખવી જોઈશે. · જીવ કયાંથી આવ્યે ?' આ પ્રશ્ન કેવળ ભૌતિક વિજ્ઞાન છે એમ વૈજ્ઞાનિકા પણ નિશ્ચિત રીતે આજે માનતા નથી. વૈજ્ઞાનિક દૃષ્ટિએ ઉત્ક્રાંતિનું નિરૂપણ કરીને જડ-નિર્જીવ તત્ત્વાની રાસાયણિક પ્રક્રિયાથી ચેતનની ઉત્પત્તિ થઈ છે એ વિધાન હજી આજે ઉપપત્તિવાળું નથી, કલ્પનાને એમાં એમાં અવકાશ ન હોવા જોઇએ. પરિચયપુસ્તિકને સેટ દરેક કુટુ'ખમાં વસાવવા યેાગ્ય છે એમ કહી શકાય. ` (પ્રબુદ્ધ જીવન, ૧૬-૨-૬૩)


Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206