Book Title: Akshara
Author(s): Gauriprasad Zala, Ramanlal C Shah and others
Publisher: Ashok Prakashan

View full book text
Previous | Next

Page 191
________________ ૧૮૨ અક્ષર Club ની નાની નાની હેડીએ આ દશ્ય મેં અનેક વાર જોયું છે, ઘણાએ જોયું હશે–હજી પણ જોઈ શકશે. ત્યારે, ઊગતો ચન્દ્ર સધ્યા સમયે પૂર્વમાં હોઈ શકે; મેઘધનુષ્ય પણ એ સમયે પૂર્વમાં હોય એટલે મેઘધનુષના રંગ ઊગતા ચંદ્ર ઉપર આવે એ પ્રકૃતિને પ્રસંગ સર્વથા સંભવિત છે. આમ, રા. નરસિંહરાવે અહીં જોયેલે અસંભવદેષ અસિદ્ધ ઠરે. પણ અહીં એક વાત ખાસ લક્ષમાં લેવી જોઈએ. કવિ ન્હાનાલાલે “બાલચન્દ્ર”નો ઉલ્લેખ કર્યો છે. “બાલચન્દ્રને રૂઢ. અર્થ તે “બીજનો ચન્દ્ર” – new moon-છે. ઉદાહરણ તરીકે મહાદેવના ભાલ ઉપર જે બીજને ચન્દ્ર છે તેને પાવતી નવ ટુમર નાનીસુતા | વાંચતામૂતિgવ ટટ્ટાતુ નઃ [ આ લેકમાં વરેન્દુ કહ્યો છે. વળી જુવોm વૃદ્ધિ ટૂરિશ્વરોધિતેનુઘરાવ વાઢ આ પંક્તિમાં વાઇરમા “બીજના ચન્દ્ર'ના અર્થમાં યોજાય છે, એથી ઊલટું વાઝાખવા હુમુલ વમાજે ૫ આ ચરણમાં કાલિદાસે પૂર્ણચન્દ્રને અaહુ કહ્યો છે, તે ઉપરથી પણ ફલિત થાય છે કે બાલચન્દ્ર'ને રૂઢ અર્થ “બીજનો ચન્દ્ર છે. જો કે “બાલસૂર્ય અને અર્થ “ઊગતો સૂર્ય થાય છે. છતાં “બાલચન્દ્ર' તો બીજના આ સર્વપ્રત્યક્ષ વિષચમાં અન્ય પ્રમાણો ટાંક્વાની જરૂર ખરી ? શાકુંતલના ચેથા અંકના પહેલા શ્લોકનો પ્રથમા નીચે પ્રમાણે છે: यात्येकतोऽस्तशिखरं पतिरोषधीना माविष्कृतोऽरूणपुरःसर एकतोऽर्क। અહીં પ્રાત:કાળના વર્ણનમાં ચન્દ્ર પશ્ચિમમાં અસ્ત પામે છે એમ • કહ્યું છે, એટલે બાલચંદ્ર આગલી સાંજે પૂર્વમાં હેવો ઈ એ એમ અનુમાન પ્રાપ્ત થાય છે. ૪. રઘુવંશ સગ– ૩ શ્લોક ૨૨ મે. ૫. રછવંશ સર્ગ – ૬ લેક પ૩ મો.

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206